special teacher job

પોસ્ટ: મદદનીશ શિક્ષક

કુલ જગ્યાઓ: 08
બિન અનામત: 05
અનુસૂચિત જાતિ: 01
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ: 02 (તેમાંથી એક જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.)


અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.

નિયત પગાર ધોરણ: રૂ. 29,200 – 92,300 લેવલ 5 મુજબ છે, પરંતુ પ્રથમ પાંચ વર્ષ સુધી માસિક રૂ. 40,800 નો ફિક્સ પગાર આધારિત કરાર આધારિત વેતન આપવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સરકારશ્રીના નિયમો મુજબ નિયમિત પગાર ધોરણનો લાભ મળવા પાત્ર રહેશે. આ ફિક્સ પગાર નીતિ અનુસાર પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક વધારાઓ લાગુ નથી હોતાં પરંતુ નોકરી સુરક્ષિત માનવામાં આવે છે.



ઉપરાંત કુલ જગ્યાઓમાંથી એક જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે, જેમાં ખાસ કરીને અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ 40% થી 70% ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર ગણાશે




અંતિમ તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખ 28 નવેમ્બર 2025 છે. આ ભરતીની જાહેરાત પ્રકાશિત થયાના દિવસથી ઉમેદવારોએ 10 દિવસની અંદર પોતાની અરજી R.P.A.D. મારફતે મોકલવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલી અરજી, કુરિયર દ્વારા મોકલેલી અરજી, સાદી ટપાલ અથવા રૂબરૂ આપવામાં આવેલી અરજી કોઈપણ પરિસ્થિતિમાં સ્વીકારવામાં આવશે નહીં. તેથી અરજી મોકલવા અગાઉ જરૂરી તમામ દસ્તાવેજો એકત્રિત કરીને સમયમર્યાદા પહેલાં ચોક્કસપણે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.
 


સરનામું: બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રૂમ નં. 13, બ્લોક નં. C, ભોંય તળીયે, સરદાર પટેલ ભવન, મિલ રોડ, નડીઆદ – 387001, જી. ખેડા.

વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.  

Regular latest and updated job news for railways, bank, defence, ojas, engineer, medical, call centre, apprentices, teaching, 10th pass, 12th pass, clerks, peon, gram panchayat, gvk emri 108. You can see updated news for LATEST JOB NEWS. #icanhow


@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi

#icanhow #KidsVedicMaths #TutorsPost #tutorpost #paxiseva #PaxiSevaParivar
#RpgtParivar #rajjeshshyani #rajjeshpatel #rajjeshonyt #rajjeshonfb #rajjeshoninsta
#rajjeshonx #fingermaths #fingerabacus #hssf #imctf #Bvp #BvpGujarat

Comments