Type Here to Get Search Results !

Apprentice - Job News

0

We post regular latest and updated job news. You can see here updated job news for Apprentice .














*******
સંસ્થા :: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ
 
જગ્યાનું નામ: એપ્રેન્ટીસ લાઈનમેન

જગ્યાનો પ્રકાર :: એપ્રેન્ટીસ તાલીમાર્થી

તાલીમનો પ્રકાર :: ઇલેક્ટ્રિક લાઈનમેનને લગતી એપ્રેન્ટીસ અધિનિયમ મુજબની તાલીમ

તાલીમનો સમયગાળો :: 1 વર્ષ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી નિયત ધારા ધોરણ નીચે પ્રમાણે છે.

શૈક્ષણિક લાયકાત ::
માન્યતા પ્રાપ્ત ઓદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન / ઇલેક્ટ્રિશ્યનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ.

વય મર્યાદા ::
જાહેરાતની તારીખ 14.08.2024 થી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તમામ ઉમેદવારો માટે

બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ

અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ

દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં વધુ 35 વર્ષ

જી.એસ.ઓ. – 295 (માત્ર પીજીવીસીએલનાં જ કર્મચારીના વારસો) ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ

પગાર ધોરણ ::

સરકારશ્રીના વખતો વખત ધારા – ધોરણ મુજબ

જરૂરી દસ્તાવેજો / પ્રમાણપત્રો (પ્રમાણિત નકલ) બે સેટમાં -
-04 (ચાર) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
-શાળા છોડવાનું પ્રમાણપત્ર
-જાતિ પ્રમાણપત્ર (SEBC વર્ગ V (SEBC) માટેનું તાજેતરનું નોન-ક્રિમિનલ પ્રમાણપત્ર પરિશિષ્ટ-“C”/ પરિશિષ્ટ-“4”). (આર્થિક રીતે નબળા વિભાગો માટેની પાત્રતા જો આર્થિક રીતે નબળા વિભાગ (EWS) થી સંબંધિત હોય તો તે સંદર્ભમાં માન્ય છે. ‘પ્રમાણપત્ર’ પ્રસ્તુત કરવું)

તમામ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો ::
ટેકનિકલ લાયકાત ITI (ઇલેક્ટ્રીશિયન/વાયરમેન) માર્કશીટ અને પ્રમાણપત્ર (તમામ પાસ/ફેલ માર્કશીટ સાથે), ફોટો આઈડી પ્રૂફ (આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે), NCVT/GCVT પ્રમાણપત્ર
વિકલાંગતા પ્રમાણપત્ર, GSO-295 અંડરગ્રેજ્યુએટ ઉમેદવારનો બોર્ડ/કંપનીમાંથી તેના પિતા/માતાના રાજીનામાનો ઓફિસ ઓર્ડર અને રેશન કાર્ડ કાર્ડની નકલ, જો કોઈ હોય તો, જે રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ છે.


PGVCL Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરવી?


ઈચ્છુક ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક ક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે 09:30 થી સાંજે 05:00 સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રેહવાનું રેહશે.

PGVCL Recruitment 2024 માટે પસંદગી પ્રક્રિયા કેવી રીતે છે?
શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈ.ટી.આઈ. ની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. (કોઈ પણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતા વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.



*******
રેલવે વિભાગ દ્વારા 4000થી વધુ પદો માટે એપ્રેન્ટિસ માટે ભરતી પાડવામાં આવી છે.

આ ભરતી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા રાખવામાં નથી આવી. માત્ર ધોરણ 10ના રિઝલ્ટ અને ITIના માર્કસ પર પસંદગી થશે.

ભારતીય રેલવે રિક્રુઈટમેન્ટના નોર્થન વિભાગે એપ્રેન્ટિસ માટે ભરતી પાડી છે.

કુલ જગ્યાઓ : અલગ અલગ ટ્રેડ માટે કુલ 4096 જગ્યાઓ

ફોર્મ ભરવાની અંતિમ તારીખ ::  16 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 

ટ્રેડ ::  ફિટર, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, કારપેન્ટર, પેન્ટર, મશિનિષ્ટ, વાયરમેન, ટર્નર, ટ્રિમર જેવા ટ્રેડ

અહીંયા મેરીટ આધારે પસંદગી થવાની છે, જે મેરીટ નવેમ્બર 2024માં જાહેર થશે.

******
060606060606060606060606
બેંકનું નામ :: પંજાબ નેશનલ બેંક 

પોસ્ટનું નામ :: એપ્રેન્ટિસ 

ખાલી જગ્યાની સંખ્યા ::  આશરે 2700
 
એપ્લિકેશન મોડ :: ઓનલાઈન 

નોકરીનું સ્થાન :: ઓલ ઈન્ડિયા 

અરજીની છેલ્લી તારીખ :: 14/07/2024


060606060606060606060606

સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડમાં નોકરીની તક ::
(1oo% Subsidiary of Maruti Suzuki India Limited)

Campus drive is facilitated by SkillSource

પોસ્ટ ::
ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ,ટૂલ્સ ડાયમેકર, મોટર મિકેનિક, ટ્રેક્ટર મિકેનિક, પેઇન્ટર, ડીઝલ મિકેનિક, ફિટર, વેલ્ડર, ટર્નર,

યોગ્યતા ::
>> FTC :: ધો. 10 પાસ 40% અને ITI પાસ,
ITI પાસ થવાનું વર્ષ :: 2018-2023
ઉંમર :: 18વર્ષ થી 26વર્ષ 
>> એપ્રેન્ટિસ: ધો. 10 પાસ 40% અને ITI પાસ, 
ITI પાસ થવાનું વર્ષ: 2023-2024, 
ઉંમર 18વર્ષ થી 24વર્ષ

• પગાર/ સ્ટાઈપેન્ડ :
>> પગાર - 21,500 રૂપિયા(પ્રતિમાસ)
>> એપ્રેન્ટિસ સ્ટાઈપેન્ડ -17,400 રૂપિયા( પ્રતિમાસ)
> ઇન્ટરવ્યુ તારીખ :: 1-7-2024
> ટાઇમ :: 9 am
> સ્થળ - આઈ-ટી-આઈ ધ્યિોર મામલતઘર ઓફિસ ની સામેલ ભાભર ખીમાણા રોડ 
તા - દિયોદર જી - બનાસકાંઠા - ૩૮૫૩૩૦


સંપર્ક નંબરઃ 9510082024


*******

 TATA મોટર્સ કનેક્ટિંગ એસ્પિરેશન્સ
 

વૉક-ઇન ડ્રાઇવ :: 
ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી ડિપ્લોમા એપ્રેન્ટિસ ટ્રેઇની મેગા 
 
તારીખ, સ્થળ અને સમય :: 
5મી અને 6 ડિસે,2023

સ્થળ :: 
એચઆર વિભાગ, ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી - સાણંદ 

રિપોર્ટિંગ સમય :: 09:00 am

લઘુતમ લાયકાત :: ડિપ્લોમા શાખા - મિકેનિકલ/ઓટોમોબાઈલ/ઈલેક્ટ્રિકલ

પાત્રતા:
10મા અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 60% અને તેથી વધુ
 
નોંધ :: પાસ આઉટ બેચ- 2023/22/21/20/19

સ્ટાઈપેન્ડ: વાર્ષિક INR 1,50,000

શીખવાની તક:
એપ્રેન્ટિસશીપ સમયગાળા દરમિયાન મૂલ્યાંકનના આધારે, પસંદ કરેલ ઉમેદવારોને NAPS યોજના હેઠળ પૂર્ણ સમયના B.Tech માં નોંધણી કરવામાં આવશે.  (B.Tech દરમિયાન દર મહિને સ્ટાઈપેન્ડ: પ્રથમ વર્ષ 18000 ||  બીજું વર્ષ 22000 ||  3જી વર્ષ 24000).
 નોંધણી કરવા માટે QR સ્કેન કરો


*******

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) ભરતી 2023 સમાચાર ::



લઘુતમ લાયકાત :: 
ધોરણ 10, 12 પાસ કે ગ્રેજ્યુએટ કે ડિપ્લોમા કે ટ્રેડ કોર્સ કે એન્જીનીયરિંગ ડિગ્રી વગેરે 

અરજી કરવાની રીત :: ઓનલાઈન

કુલ જગ્યા :: આશરે 2500

અંતિમ તારીખ ::  20 સપ્ટેમ્બર 2023 

ONGC એપ્રેન્ટિસ માટે  યોગ્યતા ::

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ::
B.A / B.Com / B.Sc / B.B.A / B.E. / B.Tech ની ડિગ્રી 

ડિપ્લોમા એપ્રેન્ટિસ ::
માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સંબંધિત બ્રાન્ચમાં ડિપ્લોમાની ડિગ્રી

ટ્રેડ એપ્રેન્ટિસ ::
કોઈ બોર્ડ કે સંસ્થામાંથી ધોરણ 10 / ધોરણ 12 / ITI પ્રમાણપત્ર

પસંદગીની પ્રક્રિયા :: 

આ ભરતીમાં એપ્રેન્ટિસ પદો પર ઉમેદવારોની પસંદગી નોટિફિકેશનમાં નિર્ધારિત યોગ્યતા પરીક્ષામાં પ્રાપ્ત કરવામાં આવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે.

ONGC એપ્રેન્ટિસને મળનાર પગાર :: 

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ :: 9000 રૂપિયા,

ડિપ્લોમા એપ્રેન્ટિસ :: 8000 રૂપિયા, 

ટ્રેડ એપ્રેન્ટિસ :: 7000 રૂપિયા

વધુ માહિતી માટે તમે ઓએનસીજીની વેબસાઇટ ongcindia.com પર મુલાકાત લઈ શકો છો.

વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ :: ongcindia.com 

અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ ::
https://ongcindia.com/web/eng/career/recruitment-notice

*************

IITE ભરતી 2023

 > પોસ્ટ: એપ્રેન્ટિસ

 > ખાલી જગ્યા: 67

 > સ્થળ: ગાંધીનગર

 > ઉંમર: 18 થી વધુ

 > અરજીનો પ્રકાર: ઓનલાઇન


> શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ, પગાર અથવા સ્ટાઈપેન્ડ, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ.

> નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.





છેલ્લી તારીખ: 21-06-2023

અરજી કરવા માટેની લિંક::

*****

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023


> પોસ્ટ :: ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
> કુલ જગ્યા :: 125
> લાયકાત :: ધોરણ 10 પાસ
> અરજીનો પ્રકાર :: ઓફલાઈન
> અરજી મોકલવાનું સ્થળ :: 
ગુજરાત હાઉસીંગ બોર્ડ, ૪થો માળ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
> છેલ્લી તારીખ :: 17/01/2023


> એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલ https://www.apprenticeshipindia.gov.in/

=======

GSRTC મહેસાણા એપ્રેન્ટિસ ભરતી 2022
 પોસ્ટના નામ : 

 મિકેનિક ડીઝલ

 મિકેનિક મોટર વ્હીકલ

 ઇલેક્ટ્રિશિયન

 શીટ મેટલ વર્ક

 વેલ્ડર

 એડવાન્સ ડીઝલ ITI પાસ

 COPA 

> શૈક્ષણિક લાયકાત: ઉમેદવારો વિવિધ વેપારમાં ધોરણ 10, 12 અને ITI પાસ હોવા જોઈએ.

> અરજી કરવાની રીત : રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ વેબસાઇટ પરથી માહિતી મેળવવી અને તેમાં સૂચવ્યા મુજબ પ્રોસેસ કરવી.
 
> પસંદગી પ્રક્રિયા :
 લાયકાત, મેરિટ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો.

> શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ, પગાર અથવા સ્ટાઈપેન્ડ, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ.

> નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

> કાર્યાલય સરનામું :: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, મહેસાણા વિભાગ, એસ. ટી. વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા.

> અરજીની છેલ્લી તારીખ 20/08/2022

> સત્તાવાર વેબસાઈટ : gsrtc.in

+++++++

GSRTC એપ્રેન્ટિસ પોસ્ટ્સ 2022 વિગતો:

> ડીઝલ મિકેનિક,
 વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન અને કોપા

> ભાવનગર એપ્રેન્ટિસ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

> મોટર મિકેનિકલ વ્હીકલ/ ડીઝલ મિકેનિક/ વેલ્ડર/ ઇલેક્ટ્રિશિયનમાં ITI પાસ સાથેની શૈક્ષણિક લાયકાત 10મું પાસ.

> COPA માટે 12મું પાસ

 કેવી રીતે અરજી કરવી ?

> GSRTC ભાવનગર એપ્રેન્ટિસ ભરતી 2022 માટે  અરજી કરવા માટે પ્રથમ નોંધણી https://apprenticeshipindia.org પર કરો. પછી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તેમની અરજી મોકલો.

સરનામું: જાહેરાત પર આપેલ

 > શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ, પગાર અથવા સ્ટાઈપેન્ડ, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ.

> નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

 > છેલ્લી તારીખ : 10-6-2022

+++++++


RRC પશ્ચિમ રેલ્વે ભરતી 2022


> પોસ્ટ: કુલ ખાલી જગ્યા 3612 એપ્રેન્ટિસ

> એપ્લિકેશન કરવાની રીત: ઓનલાઈન

> શૈક્ષણિક લાયકાત:
10+2 પરીક્ષા પ્રણાલીમાં મેટ્રિક્યુલેટ અથવા 10મું ધોરણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર સંબંધિત ટ્રેડમાં ફરજિયાત છે.

> શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ, પગાર અથવા સ્ટાઈપેન્ડ, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ.

> સ્ટાઈપેન્ડ:
એપ્રેન્ટિસ તરીકે રોકાયેલા પસંદગીના ઉમેદવારો એક વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમમાંથી પસાર થશે અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંચાલિત પ્રવર્તમાન નિયમો અનુસાર તાલીમ દરમિયાન તેમને નિયત દરે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.

> અધિકૃત વેબસાઈટ : https://rrc-wr.com/


> ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 27.06.2022

+++++

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડમાં 13 સહાયક/ બેક ઓફિસની એપ્રેન્ટિસની ભરતી 2022:-

સ્થાન: ગુજરાત/ભારત

અધિકૃત સાઇટ: https://www.gujaratmetrorail.com

> શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ, પગાર, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ.

> પસંદગી પ્રક્રિયા:
       ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કરવાની રીત: ઑનલાઇન

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31-05-2022


+++++

Rajkot Municipal કોર્પોરેશનમાં કુલ 600+ એપ્રેન્ટિસની ભરતી 2022


 સંસ્થાનું નામ : રાજકોટ મહાનગરપાલિકા

 શ્રેણી : સરકારી નોકરીઓ

 સ્થાન: ગુજરાત/ભારત

 અધિકૃત વેબસાઇટ: www.rmc.gov.in

 પોસ્ટના નામ: એપ્રેન્ટિસ

 પોસ્ટની કુલ સંખ્યા : 617

> પસંદગી પ્રક્રિયા:
       ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કરવાની રીત:  ઑનલાઇન

 > શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 20-05-2022


+++++

Surat Municipal કોર્પોરેશનમાં કુલ 1000 એપ્રેન્ટિસની ભરતી 2022


 સંસ્થા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

 પોસ્ટનું નામ : એપ્રેન્ટિસ

 પોસ્ટની કુલ સંખ્યા : 1000

 અધિકૃત વેબસાઇટ: www.smc.gov.in

 > શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અનુભવ, વિશેષ લાયકાત જો લાગુ પડતી હોય તો, અરજી ફી જો લાગુ પડતી હોય તો અને અન્ય વિગત માટે તેમની સત્તાવાર સૂચના કે જાહેરાત વાંચો કે સતાવાર વેબસાઈટ જુઓ.

> પસંદગી પ્રક્રિયા:
                        ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

> અરજી કરવાની રીત: ઓનલાઈન 

> અરજીપત્રક ઓનલાઈન સચોટ રીતે ભરવું આવશ્યક છે, નામ, અટક, જન્મ તારીખ, જાતિ (શ્રેણી) અથવા અન્ય કોઈપણ બાબતમાં પછીથી સુધારો કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 26-05-2022

+++++

ઓનલાઈન અરજી જમાં કરવાની છેલ્લી તારીખ:
15 મે 2022

ONGCમા ગ્રેજ્યુએટ, ટ્રેડ અને ડિપ્લોમા એપ્રેન્ટીસની કુલ 3600+ એપ્રેન્ટિસ જગ્યાની ભરતી 2022

પોસ્ટનું નામ:

ટ્રેડ એપ્રેન્ટિસ

ડિપ્લોમા એપ્રેન્ટિસ

સ્નાતક એપ્રેન્ટિસ

પરિણામ/પસંદગીની તારીખ: 23 મે

ગુજરાતમાં - 
                 વડોદરાઃ 157 જગ્યાઓ
                  અંકલેશ્વર: 438 જગ્યાઓ
                  અમદાવાદ: 387 જગ્યાઓ
                  મહેસાણા : 356 જગ્યા

ONGC એપ્રેન્ટિસ વેકેન્સી સ્ટાઈપેન્ડ:

ટ્રેડ એપ્રેન્ટિસ (01 વર્ષ): 7,700/- (પ્રતિ મહિને)

ટ્રેડ એપ્રેન્ટિસ (02 વર્ષ): 8,050/- (પ્રતિ મહિને)

ડિપ્લોમા એપ્રેન્ટિસઃ 8,000/- (પ્રતિ મહિને)

સ્નાતક એપ્રેન્ટિસ: 9,000/- (પ્રતિ મહિને)

>> વય મર્યાદા, અનુભવ શિક્ષણ લાયકાત, અરજી ફી તથા અન્ય વિગત માટે અધિકૃત વેબસાઈટ તેમજ જાહેરાત જુવો.

 >> અધિકૃત વેબસાઈટ: www.ongcapprentices.ongc.co.in 

પરિણામ/પસંદગીની તારીખ: 23 મે 2022


+++++

છેલ્લી તારીખ - 10 મે 2022

રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRC), ઈસ્ટર્ન રેલ્વે (ER) વિવિધ ટ્રેડ્સ હેઠળ એપ્રેન્ટિસની ભરતી 


કુલ પોસ્ટ્સ: 2972 ​​પોસ્ટ્સ

 શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ એકંદરે ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.

તેમની પાસે NCVT/SCVT દ્વારા જારી કરાયેલ નોટિફાઇડ ટ્રેડમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર પણ   હોવું જોઈએ

 પસંદગી પ્રક્રિયા:

 મેરીટ લિસ્ટ જાહેર કરાશે.

 અરજી કરવાની પ્રક્રિયા:-

 અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

 મહત્વની તારીખો:-

 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 10 મે 2022


+++++
********
સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.
અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏
આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે. 


Our blog is updated daily. Become a follower.

#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion



#ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline 

Post a Comment

0 Comments