Type Here to Get Search Results !

career enhancing courses for free online course kaise karen.

0
ફ્રી ઓનલાઈન કોર્સ કરીને પોતાની કારકિર્દીને વેગ આપવા ઈચ્છતા તમામ યુવાઓ તેમજ જીજ્ઞાશા ધરાવતા અને નવું નવું શીખવા ઈચ્છુક સૌ કોઈનું દિલથી સ્વાગત કરીએ છીએ, આ પોસ્ટ તમારા ગ્રુપમાં જરૂર પોસ્ટ કરો જેથી અન્યને પણ લાભ મળી શકે.

કેટલાક કોર્ષ કે જે સફળ કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દરેક કોર્સ દરેક જગ્યાએ ભણવા મળી શકતા નથી. કેટલાક કોર્સની ફી ઘણી વધુ હોય છે. આ કોર્સનો પાયો એટલે કે બેઝિક કોર્સ ઓન લાઇન તદ્દન નિશુલ્ક  શીખી શકાય છે.  કારકિર્દીને વેગ આપતા કોર્સ નિશુલ્ક કેવી રીતે કરી શકાય તે વિશે અહી જાણીશું.









Some courses which are very useful for building a successful career. Not every course can be studied everywhere. Fees for some courses are very high. The basics of this course can be learned online absolutely free. Here's how to take career enhancing courses for free. free online course kaise karen.


આપણે કેટલાક કોર્સ ઓન લાઇન નિશુલ્ક કરી શકીએ છીએ અને સર્ટિફિકેટ મેળવીને ઈચ્છિત નોકરી મેળવી શકીએ છીએ પરિણામે આપણું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ.


નોંધ:: આ માહિતીની અપડેટ જોવા માટે આ પેઇજની મુલાકાત લેતા રહેશો તેવી વિનંતી. સરકારી સંસ્થા દ્વારા સંચાલિત ઓન લાઈન નિશુલ્ક કોર્સ વિશે ટુંકમાં સમયમાં પોસ્ટ થશે.

ઘરે બેઠા ફ્રી ઓનલાઈન કોર્સ  બે રીતે કરી શકાય છે. 1) સરકાર દ્વારા સંચાલિત કોર્સ અને 2) કોર્પોરેટ સંસ્થા કે NGO દ્વારા સંચાલિત કોર્સ 

અહીં આપણે કોર્પોરેટ સંસ્થા કે NGO દ્વારા સંચાલિત કોર્સ સંચાલિત ઓન લાઈન નિશુલ્ક કોર્સ વિશે જાણીશું.

કોર્પોરેટ સંસ્થા કે NGO કે અન્ય સંસ્થાની 
 અધિકૃત વેબસાઈટની યાદી :: 


ઈમેજ સૌજન્ય અને આભાર : www.khanacademy.org

2). AICTE (All India Council for Technical Education)

ઈમેજ સૌજન્ય અને આભાર : AICTE




3). UGC ( University Grants Commission )

ઈમેજ સૌજન્ય અને આભાર : UGC





4). NIOS ( National Insititute of Open School )


5). Swyan Central


6). IGNOU ( Indira Gandhi National Open University )


7). NASSCOMM ( National Association of Software  and Service Companies )


8). Diksha


9). IIMB



10). NITTTR


11). ICT


12). NIELIT


13). NCERT


14). CEC


15). NEPTAL


16). E PG Pathsala


મફત ઓનલાઈન કોર્સ માટે જરૂરી દસ્તાવેજો :: નિશુલ્ક ઓન લાઇન કોર્સ નિશુલ્ક કરવા માટે સૌપ્રથમ ઓન લાઈન નોંધણી કરાવવી પડે છે. આ નોંધણી માટે કેટલાક દસ્તાવેજો ભરવાના રહેશે જે નીચે મુજબ છે -
 1. વિદ્યાર્થીનું આધાર કાર્ડ,
 2. શૈક્ષણિક લાયકાત દર્શાવતા તમામ પ્રમાણપત્રો,
 3. રેઝ્યૂમે / સીવી અપડેટ 
 4. સક્રિય મોબાઈલ નંબર અને
 5. સક્રિય ઈમેલ આઈડી વગેરે.

ઓન લાઈન નોંધણી કરાવવા માટેની રીત ::
 
સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટના હોમ પેજ ખોલો.

હોમ પેજ પર  ફ્રી કોર્સીસ વિભાગ શોધો અને તેના પર ક્લિક કરો.
ખુલતા નવા પેઇજમાં નિઃશુલ્ક ઑનલાઇન અભ્યાસક્રમોની સંપૂર્ણ યાદી જોવા મળશે. 

હવે અહીં લાયકાત, ઈચ્છા અને રુચિ અનુસાર ફ્રી ઓનલાઈન કોર્સ પસંદ કરીને તેના પર ક્લિક કરો.

હવે ખુલતા પેઈજ પર ઓનલાઈન ફ્રી કોર્સ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.

અંતે, પછી સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

હવે, આપણને આપણો લોગિન આઈડી અને પાસવર્ડ મળશે જેની મદદથી તમે તમારો ફ્રી ઓનલાઈન કોર્સ સરળતાથી પૂર્ણ કરી શકશો અને તેના લાભો વગેરે મેળવી શકશો.
++++++


સરકારી ભરતી, સરકારી સહાય યોજના, શિષ્યવૃત્તિ અને જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::




વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



ગણિત વિશે રસપ્રદ જાણકારી




અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલોઅર જરૂર  બનો. 

Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost #rpgtparivar 

#onlinecourse #onlinelearning #onlinecourses #education #elearning #online #onlineclass #learning #onlineclasses #onlinetraining #course #training  #learnonline  #learn #entrepreneur #stayhome #onlineeducation #students   #workfromhome  #virtuallearning #digitalmarketing #english #learnfromhome #courses #stayathome #maths #vedicmaths 




Post a Comment

0 Comments