Type Here to Get Search Results !

Job News3

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.

We post regular latest and updated job news, You can see here updated job news.

×××××××××××××××
MRF કંપની માટે રોજગાર ભરતીમેળો  09-09-2024 (સોમવાર)- ભાવનગર

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા MRF  કંપની માટે ખાસ આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવાની છે.  જેમાં નીચેની લાયકાત (DIPLOMA / કોઈપણ ગ્રેજ્યુએટ) ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તો ઇન્ટરવ્યુમાં નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

તા.09-09-2024 (સોમવાર)
સ્થળ: ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી, ભાવનગર
સમય: સવારે 10:30 કલાકે

રજીસ્ટ્રેશન લિન્ક: https://forms.gle/52EWMVgkp3oYzqvJ6

*****
સંસ્થા :: ‘દિવ્ય ભાસ્કર’ અખબાર 

પગાર :: દર મહિને 18 હજારથી વધુનો માસિક પગાર મળી શકે છે.

ઇન્ટરવ્યૂની અંતિમ તારીખ 7 જુલાઈ સુધી

પોસ્ટ :: પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડોર ટુ ડોર સેલ્સ માટે ફીલ્ડ એક્ઝિક્યુટિવ

ઉંમર :: 18થી 30 વર્ષ 

લઘુતમ લાયકાત :: ધોરણ 12 પાસ

આવશ્યકતા ::   સ્માર્ટ ફોન ધરાવતો હોવો ફરજિયાત છે. 

નોંધ :: ઉમેદવારો આ જોબ સવારે કે સાંજે પાર્ટ ટાઇમમાં પણ કરી શકે છે. 

ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ :: દિવ્ય ભાસ્કર કાર્યાલય, ત્રીજો માળ, વાયએમસીએ ક્લબની નજીક, એસજી હાઈવે, મકરબા,અમદાવાદ

સમય :: સવારે 11થી સાંજે 5 

સાથે શું લઈ જશો ? ::  બાયોડેટા, અસલ અને ઝેરોક્ષ નકલ આધાર કાર્ડ, પાન કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ

સંપર્ક ::
દીપક કલાલઃ 8980344599, 8849539560, 
હાર્દિક ઝાલાવાડિયાઃ 9601476336





આભાર અને સૌજન્ય :: દિવ્ય ભાસ્કર ઇ પેપર

×××××××××××××××
LIC મદદનીશ વહીવટી અધિકારી (Assistant Administrative Officer) ભરતી ::

> ભરતી કરનાર સંસ્થા :: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)

> પોસ્ટનું નામ :: મદદનીશ વહીવટી અધિકારીઓ (Assistant Administrative Officer)

> પોસ્ટની કુલ સંખ્યા :: 300

> પરીક્ષા મોડ :: ઓનલાઇન

> સત્તાવાર વેબસાઇટ ::  https://licindia.in/

> પસંદગી પ્રક્રિયા:
 પસંદગી લેખિત પરીક્ષા/ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

> અરજી કરવાની રીત :: રસ ધરાવતા ઉમેદવારોએ અહી આપેલ લિંક દ્વારા અરજી કરી શકે છે અથવા તેઓ 31/01/2023 પહેલા ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ અરજી કરી શકે છે.  ઉમેદવારોને અરજી કરતા પહેલા સંપૂર્ણ અધિકૃત સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

#####

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા 142 ખાલી જગ્યા માટે  ભરતી

જગ્યાઓનું નામ :: 
મદદનીશ નિયામક (A&A) 
કોમ્પ્યુટર પ્રોગ્રામર
આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ
સ્ટેનોગ્રાફર
લાઈબ્રેરી અને ઈન્ફો આસિસ્ટન્ટ
જુનિયર ઈજનેર
જુનિયર ટ્રાન્સલેટર
અપર ડિવિઝન ક્લાર્ક 
ફિલ્ડ આસિસ્ટન્ટ

> પસંદગી પદ્ધતિ

અરજદારોને લેખિત/ ઇન્ટરવ્યુ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવી શકે છે.

> વધુ વિગત માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત કે અધિકૃત સૂચના જુવો.

> અરજી કરવાની રીત ::  અધિકૃત વેબસાઈટ https://csb.gov.in/job-opportunities/ દ્વારા ઓન લાઇન અરજી કરો.
*******
સંસ્થા :: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
પદનું નામ: Geologist
યોગ્યતા: એમએસસી પાસ
પદોની સંખ્યા: કુલ 06 પદ
નોકરી કરવાનું સ્થળ: અમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ: 12 જાન્યુઆરી 2023
સત્તાવાર વેબસાઈટ લિંક: www.gmdcltd.com

*******
સંસ્થા :: નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ

પદનું નામ: Associate Professor
યોગ્યતા: પદ અનુસાર અભ્યાસ
પદોની સંખ્યા: કુલ 23 પદ
પસંદગી પ્રક્રિયા: ઈન્ટરવ્યૂ દ્વારા
નોકરી કરવાનું સ્થળ: વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ: 05 જાન્યુઆરી 2023 
સત્તાવાર વેબસાઈટ લિંક: www.nrti.edu.in
*******

Nuclear Power Corporation Of India Limited (NPCIL)


> Post Name: Assistant, Steno, Scientific Assistant and Nurse

> Total Vacancies: 243 

> Selection Process :: Written Test

> Educational Qualification :: Read their official notification / official website / official advertisement for educational qualification, experience, age, and other necessary information.

 > How to Apply :: Interested and eligible candidates can submit their application and required documents to the address given in the advertisement or apply online on the website.  For the details see official notification / official advertisement / official website.

 > More Details :: Please Read Official Notification / Official Advertisement / Official Website Before Applying.

> Official Site :: www.npcilcareers.co.in

> Last Date: 05.01.2023


*****

ISRO SAC Ahmedabad Recruitment 2022


> Post :: Junior Research Fellows, Research Associates, Project Associate

> Last Date to Apply Online: 08-01-2023

> Selection Process:
Candidates will be selected based on an interview.

> Educational Qualification :: Read their official notification / official website / official advertisement for educational qualification, experience, age, and other necessary information.

 > How to Apply :: Interested and eligible candidates can submit their application and required documents to the address given in the advertisement or apply online on the website.  For the details see official notification / official advertisement / official website.

 > More Details :: Please Read Official Notification / Official Advertisement / Official Website Before Applying.

> How to Apply ?:
Interested Candidates may Apply Online Through the official Website.


સુરક્ષા સેતુ સોસાયટી, ગાંધીનગર  દ્વારા ભરતી 

ટેલીફોનીક હેલ્પ લાઇન માટે કાઉન્સિલરની ભરતી

> પોસ્ટની સંખ્યા :: 4
   મેલ કાઉન્સિલર - 1
   ફીમેલ કાઉન્સિલર - 3

> શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની સત્તાવાર સૂચના / વેબ સાઈટ / જાહેરાત વાંચો.

> અરજી કરવાની રીત: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

> વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત, અધિકૃત વેબસાઈટ વાંચો.

> અરજી કરવાની રીત : ઓફ લાઈન

> અંતિમ તારીખ : 10-09-22



××××××

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ દ્વારા ભરતી:: 

> પોસ્ટ:  મદદનીશ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, કાઉન્સેલર અને અન્ય જગ્યાઓ માટે ભરતી 2022


શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અને અન્ય જરૂરી માહિતી માટે તેમની સત્તાવાર સૂચના / વેબ સાઈટ / જાહેરાત વાંચો.

> અરજી કરવાની રીત : રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


> પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂ

> અરજી કરવાની રીત: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

> વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત, અધિકૃત વેબસાઈટ વાંચો.

> છેલ્લી તારીખ: 30-08-2022



*******
+++++

 સમાચાર વાંચવા માટે  ફરી મુલાકાત લો.  સંપૂર્ણ માહિતી જાણો પછી જ પ્રયાસ કરો.

અમે માત્ર સમાચાર કે જાણકારી પ્રદાન કરીએ છીએ, અહીં પોસ્ટ થતા સમાચાર કે જાણકારી જનહિત, સમાજહિત અને રાષ્ટ્રહિત માટે છે. પ્રયાસ કરીને સફળતા સ્વયં તમારે મેળવવાની છે.

👍 તમારા ગ્રુપમાં શેર કરો જેથી બીજા ઉમેદવારોને ઉપયોગી થાય🙏
આ ડિજિટલ સમયમાં હવે સારી નોકરી માટે જે તે કંપની ની ઓફિસે અરજી આપવા માટે જવું પડતું નથી કેમ કે હવે જે તે સંસ્થા ડિજિટલ વર્ક કરતી થઈ ગઈ છે. માટે જે તે સંસ્થાની વેબસાઈટ પર ભરતીની જાહેરાત વાંચીને ઓન લાઇન અરજી કરી શકાય છે. મિત્રો માટે હવે દરેકે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવું જરૂરી બન્યું છે. આપ સૌ નોકરી મેળવવા માટે કોમ્પ્યુટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે શીખો તે જરૂરી છે. નોકરી દરમ્યાન પણ મેળવેલા કોમ્પ્યુટર જ્ઞાન ઉપયોગ થતો રહેશે. સાથે સાથે સમયની જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અપડેટ કરતાં રહેવું પડશે. અભ્યાસ કર્યા પછી સારી jobs કે indian jobs માટે અથાગ પ્રયાસ કરવા જરૂરી છે. માટે today govt jobs કે govt jobs today લખીને searching કરીએ છીએ. ઇચ્છીત જોબ માટે job newspaper વાંચી શકાય છે. આ ગુજરાતી સમાચારને job news in hindi વાંચવા માટે ગુગલ ટ્રાન્સલેટર નૉ ઉપયોગ કરી શકાય છે. 

Our blog is updated daily. Become a follower.

#icanhow #RpgtParivar #tutorspost #job #Jobs #JobSearch #JobAlert #jobseeker #JobOpportunity #jobopening #jobvacancies #JobVacancy #jobupdates #jobvacancy_alert #joboftheday #jobinterview #jobhiring #jobhelp #jobposting #jobposting #jobpostings #jobpost #jobportal #jobposts #jobpromotion #ApplyNow #applytoday #apply #apply_now #applyonline #applyyourself #applyforjob #applynowonline 


 

Post a Comment

0 Comments