Job news - lastest by icanhhow.blogspot.com #icanhow
અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો. સંસ્થા: શ્રીમતી.જી.આર.દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝીસ એન્ડ રીસર્ચ સેન્ટર (આઈડીઆરસી) એન્ડ ડો.એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટીટયૂટ ઓફ ટ્રાન્સપ્લાનટેશન સાયન્સીસ (આઇટીએસ) જગ્યાનું નામ: ડાયાલીસીસ ટેક્નીશીયન જગ્યાની સંખ્યા: આશરે ૭૭ સંપર્ક: +91-79-22687000 અરજી કરવાની રીત: શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ.૧૦/૧૨/૨૦૨૫ થી ૨૪૧૨/૨૦૨૫ સુધીમાં અરજી અત્રેની સંસ્થાના E-MAID: idoertension@gmail.com પર જરૂરી લાયકતના પ્રમાણપત્ર તથા ડોક્યુમેન્ટ સાથે મોકલી આપવાની રહેશે. ધો.૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા ૧વર્ષનો ડાચાવીસીસ ટેકનીશીયનનો કોર્ષ કરેલ હોવો જોઇએ. નોંધ: ૧૧ માસના કરાર હેઠળ ડાયાલીસીસ ટેકનીશીયનની નિમણૂંક થશે. અરજી મોકલવાનું સરનામું: શ્રીમતી.જી.આર.દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝીસ એન્ડ રીસર્ચ સેન્ટર (આઈડીઆરસી) એન્ડ ડો.એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટીટયૂટ ઓફ ટ્રાન્સપ્લાનટેશન સાયન્સીસ (આઇટીએસ) સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા, અમદાવાદ ૩૮૦૦૧૬ એસબીઆઈ ભરતી: 996 જગ્યાની ભરતી વા...