ITI Detroj Mega Job Fair 2026: Ahmedabad me 10th/12th Pass ke liye Bumper Bharti

ITI Detroj Mega Job Fair 2026: Ahmedabad me 10th/12th Pass ke liye Bumper Bharti
ITI Detroj Mega Job Fair 2026: Ahmedabad me 10th/12th Pass ke liye Bumper Bharti

મોડલ કેરિયર સેન્ટર અમદાવાદ - રોજગાર ભરતી મેળો ૨૦૨૬

📅 તારીખ: ૨૪/૦૨/૨૦૨૬
⏰ સમય: સવારે ૧૧:૦૦ કલાકે
📍 સ્થળ: ઔદ્યોગિક તાલીમ સંસ્થા (સરકારી ITI) દેત્રોજ, અમદાવાદ.
🎓 લાયકાત: ધો. ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા વગેરે.
💰 પગાર: નિયમ મુજબ

નોંધ: રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા (Resume) ની નકલ અને આધાર કાર્ડ સાથે ઉપર જણાવેલ સ્થળ પર હાજર રહેવું.


આ પણ વાંચો અને share જરૂર કરો.

🚀 Board Exam માં Topper બનવું છે?

પરીક્ષાના છેલ્લા દિવસોમાં તૈયારી કરવા માટેના 15 સોનેરી સૂત્રો હવે લાઈવ છે! એક્સપર્ટ્સની આ ખાસ ટિપ્સ તમારા રિઝલ્ટને બદલી શકે છે.

📚 Class 10 & 12 Special Guide
Click Here to Read Full Post ➔

વધુ શૈક્ષણિક માહિતી માટે Chalo Lalo Shikho બ્લોગની મુલાકાત લો.

🎯 ધોરણ 10 પછી સરકારી નોકરી મેળવવી છે?

10માં ધોરણ પછી કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય અને કયા વિભાગમાં નોકરી મળી શકે તેની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

👉 સંપૂર્ણ માહિતી અહીં વાંચો

(નવી ભરતી અને પરીક્ષાના સિલેબસની વિગતવાર માહિતી)

New Update
📋

GSSSB સ્ટેનોગ્રાફર ભરતી 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટેનોગ્રાફરની નવી ભરતીની જાહેરાત. લાયકાત અને ફોર્મ ભરવાની સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો.

સંપૂર્ણ વિગત જુઓ

Post a Comment

0 Comments