Posts

Showing posts from February, 2022

responsive ad

Smart phone subsidy for farmer Gujarat

Image
Farmers in Gujarat are given a one time subsidy by the government to buy a smart phone. +++++++   *રોજગારી મેળો, સરકારી ભરતી, સરકારી સહાય યોજના, વિવિઘ શિષ્યવૃત્તિ વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* ++++++ અમને વોટસઅપ કરવા માટે અહીં ક્લિક કરો. ++++++ વિવિધ શિષ્યવૃત્તિ અંગે જાણો . ++++++ ભારત રત્ન પછીના બીજા નંબરના એવોર્ડ વિશે જાણીએ.   નિશુલ્ક અને ઓન લાઇન ડિજિટલ માર્કેટિંગ કોર્સ શીખવાની તક: ++++++ વિવિધ સંસ્થા દ્વારા સંચાલિત 100થી વધુ પ્રકારના ઓન લાઇન કોર્સ વિશે જાણવા માટે અહી ક્લિક કરો. ++++++ અંત સુધી જરૂર વાંચો. ++++++++ HOME 🏡   ❤ ઉપયોગી જાણકારીનો અન્ય  બ્લોગ ❤ સ્માર્ટફોન પરચેઝ આસિસ્ટન્સ સ્કીમ ગુજરાતના ખેડૂતોને સરકારશ્રી દ્વારા એક વાર સ્માર્ટ ફોન ખરીદવા માટે subsidy આપવામાં આવે છે. શા માટે ikhedut પોર્ટલમાં જોડાવવું?  ***  > સીધો ખેડૂતોને લાભ મળે  > માહિતી મેળવવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. > ikhedut પોર્ટલ પર શું મળી શકે છે?   > અરજી માટે જરૂરી દસ્તાવેજો : અરજીની નકલ 7/12 ના અવતરણ...

National Science Day, Sir C. V. Raman

Image
India has gifted the world with many great human beings. Sir C. V. Raman is one of them. We should remember them today. આ ફેબ્રુઆરીમાં 28 તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. શા માટે ભારતમાં 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે? કેટલીક જાણીતી વિજ્ઞાન સંસ્થા અને અન્ય સંસ્થા તેની ઉજવણી કરે છે. આ સંસ્થાઓ વિજ્ઞાન મેળો કે વિજ્ઞાન વિષયક વાર્તાલાપ ગોઠવે છે. શું તમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણો છો? Did you know about National Science Day? ચાલો ત્યારે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણીએ. આપ સૌએ નોબલ પારિતોષિક વિશે સાંભળ્યું છે. વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્ર મા મહત્વની સિદ્ધિ માટે નોબલ પારિતોષિક આપવામા આવે છે. એશિયાખંડમા સૌપ્રથમ નોબલ પારિતોષિક ભારતના મહાન વિજ્ઞાની સર સી. વી. રામનને આપવામા આવ્યો છે. સર સી. વી. રામનનું પુરુ નામ ચંદ્રશેખર વયકન્ટ રામન છે. તેઓનો જન્મ નવેમ્બર 7, 1888માં થયો હતો. તેમનુ જન્મ સ્થળ તેમાંના મામાના ઘરે તમિલનાડુના તિરૂવનાઇકકવલ ગામે થયો હતો. તેઓ બાળપણમા શારીરીક રીતે દુબળા હતાં. તેઓ નાની ઉમ્મરથી જ અનેક ઇનામો, પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવતા હતાં. તેઓ અભ્યાસ...

Job News3

Image
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. We post regular latest and updated job news, You can see here updated job news. આ જોયા પછી પણ પતંગ... ××××××××× ××××× ગુજરાત સમાચાર-GSTV પ્રેરિત શાંતિલાલ શાહ ફેલોશિપ પ્રોગ્રામ, યુવાઓને મળશે પત્રકારિતા કરવાની તક: પતંગનું શું કરું ? ફેલોશિપ માટે ઉમેદવારી નોંધાવવાની યોગ્યતા - ઉંમર : મહતમ-25 વર્ષ - ગુજરાતી ભાષા પર પકડ, જોડણી અને વ્યાકરણની જાણકારી - સામાજિક-રાજકીય તથા વર્તમાન પ્રવાહો અંગેની જાણકારી અને તેમાં રુચિ હિન્દી તથા અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાની ક્ષમતા - વાચન-લેખન તથા પત્રકારત્વમાં રસ અને તેમાં કામ કરવાની ધગશ નોંધ : પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ મળી રહેશે  >તાલીમ દરમિયાન વીડિયો એડિટિંગ, ફોટોગ્રાફી, વેબ જર્નાલિઝમ, રિસર્ચ, ઇન્ટરવ્યૂ પ્લાનિંગ વગેરેમાં તેમને સહભાગી બનાવવામાં આવશે અને વરિષ્ઠ પત્રકારો, લેખકો દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે. >તાલીમ પૂર્ણ થયા બાદ મળશે સર્ટિફિકેટ  >ફેલોશિપની મહત્તમ સંખ્યા 10 રહેશે.  >પ્રથમ ત્રણ મહિના માસિક રૂપિયા 5 હજાર, પછીના 6 મહિના માસિક રૂપિયા 10 હજાર સ્ટાઈપેન્ડ મળશે....

Dr. A.P.J. Abdul Kalam - The great scientist

Image
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વિજ્ઞાન દિવસ શા માટે અને કોની યાદમાં ઉજવાય છે તે 28 ફેબ્રુઆરીના રોજ માણીશું.  Here we will get information about  Dr. A.P.J. Abdul Kalam - the great scientist and  the great astronomer of India. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા એવા ડો વિક્રમ સારાભાઈની સાથે વિજ્ઞાની તરીકે કાર્ય કરીને અનેક સિધ્ધિઓ હાંસલ કરીને ભારતની પ્રજામાં અને અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં લોકચાહના મેળવનાર મહાન વિજ્ઞાની વિશે અહી જાણકારી મેળવીશું. ફોટો સૌજન્ય :: TOI  ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રક્ષેપાત્રો - મિસાઈલના સર્જક અને સમગ્ર ભારતમાં લોકચાહના ધરાવતા ઉમદા સ્વભાવ ધરાવતા અને અંતરિક્ષ વિશ્વ વિજ્ઞાન જગતમાંના મહાન વિજ્ઞાનીનું નામ ડૉ. અવુલ પકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામ છે.ટૂંકમાં, તેમને  સૌ એ.પી.જે. અબ્દુલ કલામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનું બાળપણ:    ભારતના આ મહાન વિજ્ઞાનીનો  જન્મ 15 ઓકટોબર, 1931નાં રોજ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા જાણીતા યાત્રાધામ રામેશ્વરમ ટાપુ ખાતે  ગરીબ, ઈમાનદ...