Type Here to Get Search Results !

Ahmedabad first flower Valley develop by AMC at nikol Ahmedabad

0

Ahmedabad first flower Valley develop by AMC at nikol  Ahmedabad, Gujarat. A flower valley with flowers similar to those found in the Kashmir Valley has been prepared by the Ahmedabad Municipal Corporation at Nikol, Ahmedabad Gujarat. Visit this place, take children and parents along with you. Visiting with family strengthens the family in spirit. Elders will get happiness.





અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ગુજરાતના નિકોલ ખાતે કાશ્મીર ખીણમાં જોવા મળતા ફૂલોના સમાન ફૂલો સાથેની ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે. આ સ્થળની મુલાકાત લો, બાળકો અને માતા-પિતાને તમારી સાથે લઈ જાઓ. પરિવાર સાથે મુલાકાત કરવાથી પારિવારિક ભાવના મજબૂત થાય છે. વડીલોને સુખ મળશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 7 ફેબ્રુઆરીના રોજ નિકોલ ખાતે કાશ્મીરમાં  જોવા મળતા ફૂલ જેવા ફૂલવાળી ફાલર વેલી તૈયાર કરવામાં આવી છે.



રંગબેરંગી કોસ્મોસ ફૂલોથી શણગારેલો બગીચો જરૂર જોવા માટે પરિવાર સાથે આવો.

નોંધ:: 

1 મહિના માટે ફ્લાવર વેલીનું આયોજન કર્યું. 7 ફેબ્રુઆરીએ શરૂ થયો છે.

 સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મળશે.

ટિકિટ ઓન લાઇન તેમજ સ્થળ પર ઓફ લાઇન મળે છે.

ટિકિટ દર રૂ.10 રાખવામાં આવેલો છે.

માં - બાપને જરૂર લઈ જશો જેથી તેમને ખુશી મળશે. પારિવારિક ભાવના વધારે ગાઢ બનશે.

સંરનામુ :: FLOWER VALLEY

અંકુર ચોકડી, નવી ઇન્ડિયા કોલોની, અંકુર ટેનમનેટ નીકોલ, અમદાવાદ, ગુજરાત 382345.


Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost















નોંધ:   એડવાન્સ બુકિંગ કરાવીને જવું. 
ફોટોગ્રાફી સૌજન્ય અને આભાર : ભારત વિકાસ પરિષદ,  ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા






























Post a Comment

0 Comments