Posts

Showing posts from November, 2022

responsive ad

what is about before the discover zero

અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે .  The Gujarati information presented here has been converted to English using Google Translator.  શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા છઠ્ઠી સદીમાં થઈ હતી. તેની પહેલાના સમયમાં  રાવણના દશ માથાની ગણતરી ? આર્યભટ્ટે  શૂન્યની શોધ અંકમાં(0) કરી હતી , શબ્દમાં શૂન્ય તો પુરાણોમાં હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. જેમ કે ૧. મહાભારતમાં 100 કૌરવો હતા , જેને સંસ્કૃતમાં "શત" કહેવાય છે. ૨. રોમન અંકોમાં 0 નથી હોતું , 10 ને X તરીકે લખાય છે અને આપણે 0 વગર રોમન અંકો વાંચી શકીએ છીએ.  ૩. સંસ્કૃતમાં 1 ને પ્રથમ અને 10 ને દશમ. રાવણને દશાનન તરીકે ઓળખાય છે જેનો અર્થ 10 માથાવાળો માનવી થાય છે. સંસ્કૃતમાં આપણે 0 વગર પણ ગણતરી કરી શકીએ છીએ. શ્રીમદ ભગવદ ગીતમા દશમ અધ્યાય છે , જેનો અર્થ છે 10મું ચેપ્ટર... .. .  અન્ય રસપ્રદ પોસ્ટ ::  રસપ્રદ સંખ્યા 6174એ ભારતીય ગણિતશાસ્ત્રી ડી.આર. કાપ્રેકર પછી કપ્રેકરના સ્થિરાંક વિશે જાણો. Zero was discovered by Aryabhata in the sixth century. Counting of Ravana's ten heads in...

personalities of India who have become world famous by struggling a lot during their life

અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે .  The Gujarati information presented here has been converted to English using Google Translator.  ૧૯ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ઇન્ટરનેશનલ મેન્સ ડે ઉજવાઈ રહ્યો છે. આ દિવસે ભારતના કેટલાક એવા વ્યકિતત્વ વિશે આજે આપણે માણીશું કે જેઓ તેમના જીવનકાળ દરમ્યાન ખૂબ સંઘર્ષ કરીને વિશ્વ વિખ્યાત બન્યા છે અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ સોનરી અક્ષરે રોશન કર્યું છે.  માત્ર તેમનું નામ બોલવાથી પણ અન્ય દેશના લોકો ભારત પ્રત્યે માન સન્માન જાળવે છે રાખે છે અને ઉમદા સહયોગ આપે છે. મને પ્રેરણા આપતા ઘણા વ્યક્તિમાંથી કેટલાક મહા માનવ વિશે અહી ખૂબ જ ટુંકમાં માહિતી પીરસવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે તમને આ લેખ જરૂર ગમશે. તમારા સૂચન આવકાર્ય છે.  International Men's Day is being celebrated on 19 November 2022.  On this day, today we will enjoy about some of the personalities of India who have become world famous by struggling a lot during their lifetime and have illuminated the name of India with golden let...