Type Here to Get Search Results !

Learn pmkvy online course

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો, અમે માત્ર જાણકારી સમાચાર આપીએ છીએ.
Every post needs to be read till the end, we only give information news.

ફ્રી ઓનલાઈન કોર્સ કરીને પોતાની કારકિર્દીને વેગ આપવા ઈચ્છતા તમામ યુવાઓ તેમજ જીજ્ઞાશા ધરાવતા અને નવું નવું શીખવા ઈચ્છુક સૌ કોઈનું દિલથી સ્વાગત કરીએ છીએ, આ પોસ્ટ તમારા ગ્રુપમાં જરૂર પોસ્ટ કરો જેથી અન્યને પણ લાભ મળી શકે.

We heartily welcome all the youth who want to boost their career by taking free online course and anyone who is curious and willing to learn new things, please post this post in your group so that others can also benefit.

Learn pmkvy online course training  various programs. Many courses can be learned online. Here you can read news details of pmkvy online course. You can read first in Gujarati language and then in English language. Google translator has been used to translate Gujarati into English.

pmkvy ઓનલાઈન કોર્સ તાલીમ વિવિધ કાર્યક્રમો શીખો. ઘણા અભ્યાસક્રમો ઓનલાઈન શીખી શકાય છે. અહીં તમે pmkvy ઓનલાઈન કોર્સના સમાચાર વિગતો વાંચી શકો છો. તમે પહેલા ગુજરાતી ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં વાંચી શકો છો. ગુજરાતીમાં અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે ગૂગલ ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેટલાક કોર્ષ કે જે સફળ કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દરેક કોર્સ દરેક જગ્યાએ ભણવા મળી શકતા નથી. કેટલાક કોર્સની ફી ઘણી વધુ હોય છે. આ કોર્સનો પાયો એટલે કે બેઝિક કોર્સ ઓન લાઇન તદ્દન નિશુલ્ક શીખી શકાય છે. કારકિર્દીને વેગ આપતા કોર્સ નિશુલ્ક કેવી રીતે કરી શકાય તે વિશે અહી જાણીશું.

Some courses that are very useful for building a successful career. Not every course can be studied in every place. Some courses have very high fees. The foundation of this course i.e. the basic course can be learned online absolutely free. Here's how to take career-boosting courses for free.

+++++++





સમાચાર: pmkvy ઓન લાઈન કોર્સ
News: pmkvy online course

કોર્સ :: pmkvy online course
registration
Course :: pmkvy online course


ભારત દેશમાં યુવાઓની સંખ્યા ઘણી વધુ છે. આ યુવાઓ તેમના જ્ઞાન અને આવડતને upgrade કરે તે જરૂરી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને યુવાનોને પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ યુવાનોને તદ્દન મફત અભ્યાસક્રમો કરવાની ઉમદા તક મળી શકે છે. આમ કરવાથી તેમના જ્ઞાનમાં વધારો થવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેમની કુશળતા પણ વિકસે છે. પરિણામે સારા ભવિષ્યનું નિર્માણ થશે. તેથી યુવાઓએ PMKVY ઓનલાઈન કોર્સ રજીસ્ટ્રેશન 2023 વિશે જાણીને નોંધણી કરાવવી જોઇએ.
The number of youth in India is very high. It is necessary for these youth to upgrade their knowledge and skills. Keeping this issue in mind the youth can get a great opportunity to do totally free courses for the youth under the PM Kaushal Vikas Yojana. By doing this, their knowledge increases, their confidence increases and their skills also develop. As a result, a better future will be created. So youth should know about PMKVY Online Course Registration 2023 and register.

આ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તદન સરળ છે. નોંધણી કરાવીને ઘણા અભ્યાસક્રમ ઓન લાઇન શીખી શકાય છે.
This online registration process is very easy. Many courses can be learned online by registering.


મુખ્ય લાભો અને ફાયદાઓ :: 
Key Benefits and Advantages ::

NSQF સંરેખિત અભ્યાસક્રમો સાથે કુશળતાને અપગ્રેડ કરવી
Upgrading skills with NSQF aligned courses

વિઝ્યુલાઇઝેશન દ્વારા કલ્પનાત્મક સ્પષ્ટતા
Conceptual clarity through visualization

તાલીમ બાદ નોકરી કે સ્વ રોજગાર મેળવી શકાય
After training one can get job or self employment

ઉન્નત શિક્ષણ માટે ભાવિ નોકરીની ભૂમિકાઓ અને
ઉદ્યોગની માંગ વગેરે સાથે જોડાયેલ મિશ્રિત શિક્ષણ
Future job roles for advanced education and Blended learning linked to industry demand etc

... .. . આ ઉપરાંત ઘણા બધા લાભ મેળવી શકાય તેમ છે જે આપણી રુચિ, રસ અને આવડત પર આધાર રાખે છે.
... .. . Apart from this there are many benefits that can be gained which depends on our taste, interest and skills.

PMKVY ઓનલાઈન કોર્સ રજીસ્ટ્રેશન 2023માં નોંધણી કરવાની રીત :: 
How to Enroll in PMKVY Online Course Registration 2023 ::

સૌથી પહેલા તમારે તેની અધિકૃત વેબસાઈટ
નું હોમ પેજ open કરો. 
First of all you have to visit its official website
and open the home page.
 
હવે,  i want to skill myself પર ક્લિક કરીને નોંધણી પત્રક માગ્યા મુજબ ભરવાની શરૂ કરો. ખૂબ ધ્યાનથી નોંધણી પત્રક ભરવું અને ભર્યા પછી ચકાસણી કરવી જરૂરી છે જેથી કોઈ ખામી કે ભુલ કે કોઈ વિગત ખોટી લખાઈ ન જાય.
Now, start filling the registration form as requested by clicking on i want to skill myself. It is necessary to fill the registration form very carefully and check it after filling so that no mistake or mistake or any detail is written wrongly.


હવે, submit વિકલ્પ પર ક્લિક કરો. આમ, કરવાથી ત્યારબાદ  લોઇંગ ID અને પાસવર્ડ મળશે જે યોગ્ય જગ્યાએ લખીને સાચવવો.
Now, click on submit option. By doing so, you will then get the login ID and password which should be saved in the right place.

એક વાર સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી, પછી ફરીથી પોર્ટલ પર લૉગિન કરવું. હવે, સ્ક્રીન પર જોવા મળતા અરજી પત્રકમાં માંગવામાં આવેલી જરૂરી વિગત કાળજીપૂર્વક ભરવાની છે. તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના છે.
અંતે, તમારે submit વિકલ્પ પર ક્લિક કરવું. 
Once successfully registered, then login to the portal again. Now, the required detail is carefully filled in the application form that appears on the screen. All required documents are to be scanned and uploaded.
 Finally, you have to click on the submit option.

ફોર્મ ભરતી વખતે ઉપયોગી કેટલાક સ્ક્રીન શોટ નીચે મુજબ છે.
Following are some useful screen shots while filling the form.


Home Page














સ્ક્રીન શોટ અને માહિતી સૌજન્ય અને આભાર::
https://admin.skillindiadigital.gov.in/








###અન્ય ઓન લાઇન કોર્સ વિશે જાણો.###



Our blog is updated regularly. Become a follower.

અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલોઅર જરૂર  બનો. 

Our blog is updated regularly. Become a follower. 
#icanhow
#icanhow.blogspot.com
#icanhowdotblogspotdotcom
#tutorspost
#tutorspost.blogspot.com
#tuorspostdotblogspotdotcom

 #RpgtParivar  #rpgtparivar 


#pmkvy #skillindia #digitalindia

#onlinecourse #onlinelearning #onlinecourses #education #elearning #online #onlineclass #learning #onlineclasses #onlinetraining #course #training  #learnonline  #learn #entrepreneur #stayhome #onlineeducation #students   #workfromhome  #virtuallearning #digitalmarketing #english #learnfromhome #courses #stayathome #maths #vedicmaths 




Post a Comment

0 Comments