amc new intiative - amdavadis can use via whatsapp ADVERTISEMENT આ સમાચાર અને માહિતી માટે દિવ્ય ભાસ્કર એપનો આભાર. Sahi Jaankari, Sahi Waqt Par - Ab Sab Kuch Online! 🚀 AMC WhatsApp Chatbot: અમદાવાદીઓ માટે ડિજિટલ ક્રાંતિ ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સ અને નાગરિક સેવાઓનો લાભ મેળવો પ્રસ્તાવના (Introduction) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હંમેશા નાગરિકોની સુવિધા માટે અગ્રેસર રહ્યું છે. આધુનિક યુગમાં જ્યારે બધું જ ઓનલાઇન થઈ રહ્યું છે, ત્યારે AMC દ્વારા એક નવી અને અત્યંત સરળ WhatsApp Chatbot સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેઓ ટેકનોલોજીનો ઉપયોગ તો કરવા માંગે છે પરંતુ જટિલ વેબસાઈટ કે એપ્લિકેશનમાં લોગઈન કરવામાં મુશ્કેલી અનુભવે છે. વોટ્સએપ એક એવું માધ્યમ છે જે આજે દરેક નાગરિકના મોબાઈલમાં ઉપલબ્ધ છે, અને તેનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ સેવાઓ મેળવવી એ ખરેખર એક મોટી સુવિધા છે. ...
February 2 is celebrated as International Wetlands Day since 1971. The first international convention, known as the Ramsar Convention, was held at Ramsar in Iran in 1971 for the protection of wetlands. 2 ફેબ્રુઆરીને 1971થી આંતર રાષ્ટ્રીય જળ પ્લાવીત દિવસ એટલે કે વેટલેન્ડસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જળ પ્લાવીત વિસ્તારના સંરક્ષણ માટે 1971માં ઈરાનમાં રામસર ખાતે સૌથી પહેલું આંતરાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેને રામસર કનવેનશન તરીકે ઓખવામાં આવે છે. ADVERTISEMENT વિજ્ઞાનના શિક્ષક તરીકે સવાલ - જવાબના રૂપમાં વેટ લેન્ડ્સ વિશે ટુંકમાં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે માહિતી તમને ગમશે. તમારા સૂચન અવશ્ય પોસ્ટ કરજો. ભૂલ પ્રત્યે ધ્યાન દોરજો. અન્યને શેર જરૂર કરજો. +++++++ *રોજગારી મેળો, સરકારી ભરતી, સરકારી સહાય યોજના, વિવિઘ શિષ્યવૃત્તિ વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* ++++++ અમને વોટસઅપ કરવા માટે અહીં ક્લિક કરો. ++++++ વિવિધ શિષ્યવૃત્તિ અંગે જાણો . ++++++ ભારત રત્ન પછીના બીજા નંબરના એવોર્ડ ...
Hostel Bhojan Bill Sahay Yojana બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જે કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભણવા માટે પ્રોત્સાહન મળે તે હેતુ થી Hostel / Chhatralay Bhojan Bill Sahay Yojana શરૂ કરવા માં આવેલી છે. +++++++ ADVERTISEMENT *રોજગારી મેળો, સરકારી ભરતી, સરકારી સહાય યોજના, વિવિઘ શિષ્યવૃત્તિ વગેરે વિશેના સમાચારની કોમ્યુનીટીમાં જોડાવો - એ પણ ગુજરાતીમાં અને નિશુલ્ક* ++++++ અમને વોટસઅપ કરવા માટે અહીં ક્લિક કરો. ++++++ વિવિધ શિષ્યવૃત્તિ અંગે જાણો . ++++++ ભારત રત્ન પછીના બીજા નંબરના એવોર્ડ વિશે જાણીએ. ++++++ વિવિધ સંસ્થા દ્વારા સંચાલિત 100થી વધુ પ્રકારના ઓન લાઇન કોર્સ વિશે જાણવા માટે અહી ક્લિક કરો. ++++++ અંત સુધી જરૂર વાંચો....