Posts

Showing posts from January, 2026

responsive ad

MEGA JOB FAIR 2026: Thousands of Openings!

Image
MEGA JOB FAIR 2026 શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે Mega Job Fair રોજગાર ભરતી મેળો યોજાશે. Mega Job Fair 2026 દ્વારા ઉજવળ ભવિષ્યનું નિર્માણ:  જોબ ફેર એ તમારા સપનાની કારકિર્દી તરફનું પ્રથમ પગલું છે. જોબ ફેરમાં સફળતા માટેની ખાસ તૈયારી કરીને જવાથી સફળતાની તક વધી જાય છે. જોબ ફેરમાં એક જ દિવસમાં અનેક કંપનીઓ સાથે ઇન્ટરવ્યુ આપી શકાય છે.  Mega Job Fair 2026 શું છે?  એક જ છત નીચે નોકરી આપનાર (Employers) અને નોકરી શોધનાર (Job Seekers) ને ભેગા કરે છે. તેમાં અનેક પ્રકારની કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને તક આપે છે. આ ઉમેદવારો કુશળ કે બિન કુશળ પણ હોઈ શકે છે. આ ઉમેદવારો અનુભવી હોય તે ખોટી માન્યતા છે. ધોરણ 8 પાસથી ઉચ્ચ અભ્યાસ કરેલા ઉમેદવારો આ જોબ ફેરમાં ભાગ લઈ શકે છે. મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથે સાથે સ્વ રોજગાર પ્રશિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. Job Fairના ફાયદા (Ben...