નમસ્કાર મિત્રો! તમારા માટે એક ખૂબ જ મોટા અને ગર્વ લેવા જેવા સમાચાર છે. જો તમારા ઘરમાં કે આસપાસ કોઈ વિદ્યાર્થી ધોરણ ૯ માં અભ્યાસ કરતો હોય, તો તેના માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO - ઇસરો) ના વૈજ્ઞાનિકો સાથે રૂબરૂ શીખવાની શાનદાર તક આવી છે.
![]() |
| ઈસરો (ISRO) દ્વારા આયોજિત 'યુવિકા 2026': શાળાના વિદ્યાર્થીઓ માટે અવકાશ વિજ્ઞાન શીખવાની સુવર્ણ તક! (તદ્દન મફત રહેવા-જમવા સાથે) |
Join VIP Community
સરકારી ભરતી અને વિવિધ શિષ્ય વૃતિ વિશે જાણવા માટે
ઇસરો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ "યુવા વિજ્ઞાની કાર્યક્રમ" (YUVIKA - 2026) ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં ઇસરો સેન્ટર પર મફત તાલીમ આપવામાં આવશે. ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ વિગતો.
🚀 ઇસરો યુવિકા (YUVIKA) કાર્યક્રમ શું છે?
🎓 કોણ અરજી કરી શકે? (પાત્રતા)
📅 અગત્યની તારીખો
🏆 પસંદગી કેવી રીતે થશે? (માર્કસની ગણતરી)
💰 વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
ઓનલાઈન અરજી કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો:
🛰️ ISRO YUVIKA સત્તાવાર વેબસાઈટ 👉જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ૨૦૨૬: વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૫,૦૦૦ સુધીની સહાય, સંપૂર્ણ માહિતી માટે અહીં જુઓ.
🎯 ધોરણ 10 પછી સરકારી નોકરી મેળવવી છે?
10માં ધોરણ પછી કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય અને કયા વિભાગમાં નોકરી મળી શકે તેની સંપૂર્ણ વિગત અહીં વાંચો.
👉 સંપૂર્ણ માહિતી અહીં વાંચો(નવી ભરતી અને પરીક્ષાના સિલેબસની વિગતવાર માહિતી)
![]() |
| Rajesh-patel-group-tuition.jpg |




0 Comments