Railway RRB ALP Recruitment 2026:
11127 Posts (10th+ITI Pass Job)
![]() |
| Aiye, dekhte hain Indian Railways ke Assistant Loco Pilot (ALP) Recruitment 2026 ke bare mein puri details - key dates, educational qualifications, selection process, aur applying steps! |
Railway Recruitment Board (RRB) ne Assistant Loco Pilot (ALP) - Railway Engine Driver ki post ke liye ek bada notification (CEN 01/2026) jaari kiya hai. Jo candidates 10th pass hain aur ITI ya Diploma kiya hai, unke liye sarkari naukri pane ka yeh ek sunehra mauka hai.
Niche is bharti ki puri jankari (Education, Age limit, Important dates, aur Apply link) details mein di gayi hai.
Railway ALP Recruitment 2026: તૈયારી કેવી રીતે કરવી અને ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ભારતીય રેલવે (RRB) દ્વારા જાહેર કરવામાં આવેલી આ ૧૧,૧૨૭ આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) ની ભરતી એવા ઉમેદવારો માટે સુવર્ણ તક છે જેઓ ટેકનિકલ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા માંગે છે. આ પોસ્ટમાં અમે તમને આ ભરતી વિશે કેટલીક એવી માહિતી આપીશું જે તમને સત્તાવાર નોટિફિકેશનમાં પણ કદાચ સરળતાથી નહીં સમજાય.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
રેલવે ALP ની પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચાયેલી હોય છે:
CBT-1: આ પ્રાથમિક પરીક્ષા છે જેમાં ગણિત, રીઝનીંગ અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે.
CBT-2: આ મુખ્ય પરીક્ષા છે જે તમારા ટેકનિકલ જ્ઞાનની કસોટી કરે છે (ITI/Diploma ટ્રેડ મુજબ).
CBAT (Psychometric Test): લોકો પાયલોટ બનવા માટે આ ખાસ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત છે.
ફોર્મ ભરતી વખતે આ ભૂલ ના કરતા!
આધાર વેરિફિકેશન: ફોર્મ ભરતા પહેલા ખાતરી કરો કે તમારું નામ અને જન્મતારીખ આધાર કાર્ડ અને ધોરણ ૧૦ની માર્કશીટમાં એકસમાન હોય. જો તફાવત હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે.
ફોટો અને સહી: રેલવેના નિયમ મુજબ ફોટો લેટેસ્ટ અને વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ. જૂનો ફોટો અપલોડ કરવાથી બચવું.
ઝોન પસંદગી: એકવાર તમે કોઈ એક RRB ઝોન (દા.ત. અમદાવાદ, મુંબઈ) પસંદ કરી લો, પછી તેને બદલી શકાશે નહીં. તેથી તમારી કેટેગરી મુજબ જગ્યાઓ જોઈને જ ઝોન નક્કી કરો.
તૈયારી માટેની ટિપ્સ (Preparation Tips)
રેલવેની પરીક્ષામાં General Science અને Maths નો ભાગ ખૂબ મોટો હોય છે. NCERT ના ધોરણ ૯ અને ૧૦ ના વિજ્ઞાનના પુસ્તકો વાંચવા સૌથી શ્રેષ્ઠ છે. સાથે જ દરરોજ એક ઓનલાઇન MCQ ટેસ્ટ આપવાની આદત પાડો જેથી તમારી સ્પીડ વધે.
Recruitment of Assistant Loco Pilot (ALP) - CEN 01/2026
📌 Total Vacancies
11,127 Posts
૧૧,૧૨૭ કુલ જગ્યાઓ
💰 Initial Pay
₹19,900/- (Level-2)
શરૂઆતનો પગાર
🎂 Age Limit
18 - 30 Years
ઉંમર મર્યાદા (01.07.2026 મુજબ)
🎓 Qualification
As per detailed CEN
વિગતવાર નોટિફિકેશન મુજબ
📅 Important Dates (મહત્વની તારીખો)
🚀 Opening Date: 15.05.2026 (ફોર્મ ભરવાનું શરૂ)
⌛ Closing Date: 14.06.2026 (છેલ્લી તારીખ)
Aadhar Verification Jaruri Hai:
Form bharne se pehle Aadhar card details aur 10th marksheet match kar lijiye.
(ફોર્મ ભરતા પહેલા આધાર કાર્ડ અને ૧૦માની માર્કશીટ મુજબ વિગતો સરખી કરી લેવી.)
છેતરપિંડી કરનારા દલાલો થી સાવધાન રહો!
📢 આવી જ નવી ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સરકારી યોજના, વર્ક ફ્રોમ હોમ, શીખો અને કમાવો અને અન્ય ઉપયોગી માહિતી
સૌથી પહેલા WhatsApp પર મેળવો!
*નોંધ: ગ્રુપ ફૂલ થાય તે પહેલા આજે જ જોડાઈ જાવ.
ALP Recruitment Quick Summary
તૈયારી શરૂ કરી દો! શુભેચ્છાઓ!
🚂 રેલવે પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ બુક્સ અને મટીરીયલ 👇
Study Store માં જાઓ* Always verify from official RRB websites.


0 Comments