Type Here to Get Search Results !

Know about Digilocker WhatsApp Service

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો. 

મદદરૂપ માહિતી આપી છે.

ડિજીલોકર વોટ્સએપ નંબર :: +919013151515

Whatsapp Digilocker સેવાઓ :: કેન્દ્ર સરકાર એ નવી Whatsapp વપરાશકર્તા માટે નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સેવા આજે અહીં જાણીશું.

Whatsapp Digilocker Services :: Central Government  launch a new facility for new Whatsapp users.  Let's know this new service here today. Know about Digilocker WhatsApp Service here now.

અંત સુધી જરૂર વાંચો. 
મદદરૂપ માહિતી આપી છે.



આ સેવા શરૂ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરો અને ડાઉનલોડ કરો.


સૌ પ્રથમ +919013151515 નંબરને સેવ કરવાનો છે. આ વોટસઅપ નંબર ઉપર હેલો અથવા હાય અથવા ડિજીલોકર લખીને મોકલો.

તેથી નીચે દર્શાવેલી સ્ક્રીન જોવા મળે છે.



ડિજી લોકર સેવાઓ અને કો-વિન સેવાઓ એમ બે વિકલ્પ જોવા.

હવે, ડિજીલોકર સેવાઓ પર ક્લિક કરો.

તેથી નીચે દર્શાવેલી સ્ક્રીન જોવા મળે છે.


જો તમારી પાસે ડીજી લોકર એકાઉન્ટ હોય તો હા પર ક્લિક કરો.

તેથી નીચે દર્શાવેલી સ્ક્રીન જોવા મળે છે.



હવે, 12 નંબરનો આધાર કાર્ડનો સાચો લખીને મોકલો. થોડીક વારમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે લખીને મોકલો.



થોડી વાર પછી, નીચે દર્શાવેલી સ્ક્રીન જોવા મળે છે.





હવે,
1 ટાઇપ કરીને મોકલો પીડીએફ સ્વરૂપે આધાર કાર્ડ ડાઉનલોડ થશે.

2 ટાઇપ કરીને મોકલો પીડીએફ સ્વરૂપે ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ થશે.

3 ટાઇપ કરીને મોકલો પીડીએફ સ્વરૂપે વેરીફાઇ થયેલું પાન કાર્ડ ડાઉનલોડ થશે.

4 ટાઈપ કરીને મોકલો પીડીએફ સ્વરૂપે ફાઈલ ડાઉનલોડ થશે.

... .. . આ રીતે આગળ વધો.

આ નીચેના ઈમેજ મુજબ નીચેની સેવા પણ મેળવી શકાય છે.




ચેટબોટ તમને ડિજીલોકરમાંથી નીચેના દસ્તાવેજો ડાઉનલોડ કરવા દે છે: વેરીફાઇ થયેલું PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, CBSE ધોરણ X પાસિંગ સર્ટિફિકેટ, ધોરણ X ની માર્કશીટ, ધોરણ XI ની માર્કશીટ, નોંધણી પ્રમાણપત્ર, ટુ-વહીલરની વીમા પૉલિસી અને વીમા પૉલીસી દસ્તાવેજ.


આ પોસ્ટ તમારા સૂચનો જરૂર પોસ્ટ કરો. આ પોસ્ટ અન્યને શેર કરો. માહિતી આપનારની આશા હોય તે અંગે કોમેન્ટ બોક્ષમાં જણાવો. આ બ્લોગના અનુયાયી જર બનો.


*******************

Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલો જરૂર  બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost



Post a Comment

0 Comments