🎯 Sarakari Jobs Scholarship schemes mock test useful apps Updates - બધી જ લિંક્સ અહીં મળશે
Ab har education aur job ki update ke liye kahin aur jane ki jarurat nahi!
Sarkari Jobs, Scholarship, aur sabhi important Government Schemes ki updated links ab ek hi jagah par! 👇 Click karein aur abhi check karein.
Ab har education aur job ki update ke liye kahin aur jane ki jarurat nahi! 🎯
નમસ્કાર મિત્રો, શું તમે પણ નવી સરકારી ભરતી, સ્કોલરશીપ કે સરકારી યોજનાઓની સાચી માહિતી શોધવા માટે અલગ-અલગ વેબસાઈટ્સ પર ભટકીને થાકી ગયા છો? તો હવે ચિંતા છોડો! I Can How તમારા માટે લાવ્યું છે એક એવું પ્લેટફોર્મ જ્યાં તમને મળશે બધી જ મહત્વની લિંક્સ અને અપડેટ્સ ફક્ત એક જ જગ્યાએ.
તમને અહીં શું શું મળશે? 📚💼
અમે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનો માટે આ 'Important Updates Hub' તૈયાર કર્યું છે. અહીં તમને નીચે મુજબની માહિતી આંગળીના ટેરવે મળશે:
- સરકારી જોબ (Latest Jobs): GPSC, તલાટી, સચિવાલય, અને રેલવે જેવી તમામ ભરતીની ડાયરેક્ટ લિંક્સ.
- સ્કોલરશીપ (Scholarships): ધોરણ ૧ થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત અને અન્ય પ્રાઇવેટ સ્કોલરશીપની વિગતો.
- સરકારી યોજનાઓ (Govt Schemes): આયુષ્માન કાર્ડ, કુવરબાઈનું મામેરું, અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓના ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ સમજ.
- શાળાકીય અને સ્પર્ધાત્મક પરીક્ષા: GSEB બોર્ડના પેપર સોલ્યુશનથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ફ્રી મોક ટેસ્ટ (Mock Tests).
- યુઝફુલ એપ્સ: શિક્ષણ અને સરકારી સેવાઓ માટે જરૂરી એપ્લિકેશન્સની ડાયરેક્ટ ડાઉનલોડ લિંક.
- વૉટ્સએપ ચેટ બોટ: ઉપયોગી વોટ્સએપ નંબર ચેટ બોટ દ્વારા ઘરે બેઠા જાણી શકો છો ... .. .
શા માટે I Can How? 🤔
ઘણીવાર સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફરતી હોય છે, પણ Rajesh Patel Group Tuition ના માધ્યમથી અમે તમને હંમેશા સચોટ અને વેરિફાઈડ લિંક્સ પૂરી પાડીએ છીએ. અમારો હેતુ છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી માહિતીના અભાવે પાછળ ન રહી જાય.
ખાસ નોંધ: આ પેજને તમારા બ્રાઉઝરમાં Bookmark કરી લો અથવા હોમ સ્ક્રીન પર સેવ કરી લો, જેથી દરરોજ નવી અપડેટ ચેક કરવામાં સરળતા રહે.
દરોજ્જ નવી અપડેટ સીધી તમારા મોબાઈલમાં મેળવો!
![]() |
| Self Paced Basic English Course - 30 Days Program for All |
.jpeg)
0 Comments