🎯 Board Exam Special: Class 10 Math Chapter Chapter 2 — બહુપદી (Polynomials) Ultimate MCQ Test
ધોરણ 10 ગણિત પ્રકરણ 2 — બહુપદી (Polynomials) - સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ ઓનલાઇન ક્વિઝ
![]() |
🔵 ગુજરાતી માધ્યમ (Gujarati Medium) - ગણિત પ્રકરણ 2 — બહુપદી (Polynomials)
🎯 આ પ્રકરણમાં આપણે શું શીખીશું?
વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પૂરા માર્ક્સ અપાવતા આ પ્રકરણ ૨ : “બહુપદી” વિશે શીખીશું. ગણિતમાં ઘણી જગ્યાએ બહુપદીનો ઉપયોગ થાય છે. આ પ્રકરણ દ્વારા આપણે બહુપદી ઓળખવી, તેના શૂન્યો શોધવા અને અવયવીકરણ કરવું શીખીશું.
🎯 આ પ્રકરણમાં આપણે શું શીખીશું?
વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પૂરા માર્ક્સ અપાવતા આ પ્રકરણ ૨ : “બહુપદી” વિશે શીખીશું. ગણિતમાં ઘણી જગ્યાએ બહુપદીનો ઉપયોગ થાય છે. આ પ્રકરણ દ્વારા આપણે બહુપદી ઓળખવી, તેના શૂન્યો શોધવા અને અવયવીકરણ કરવું શીખીશું.
૧. બહુપદી શું છે?
ચલ (Variable), સંખ્યાઓ અને ઘાતો (Powers) વડે બનેલી બીજગણિતીય અભિવ્યક્તિને બહુપદી કહે છે.
ઉદાહરણ:
2x² + 3x − 5
x² + 5x + 6
ચલ (Variable), સંખ્યાઓ અને ઘાતો (Powers) વડે બનેલી બીજગણિતીય અભિવ્યક્તિને બહુપદી કહે છે.
ઉદાહરણ:
2x² + 3x − 5x² + 5x + 6
૨. બહુપદીના પ્રકાર
બહુપદીની ઘાત (Degree) પ્રમાણે તેના પ્રકાર હોય છે:
રેખીય બહુપદી (Linear Polynomial)
દ્વિઘાત બહુપદી (Quadratic Polynomial)
ત્રિઘાત બહુપદી (Cubic Polynomial)
બહુપદીની ઘાત (Degree) પ્રમાણે તેના પ્રકાર હોય છે:
રેખીય બહુપદી (Linear Polynomial)દ્વિઘાત બહુપદી (Quadratic Polynomial)
ત્રિઘાત બહુપદી (Cubic Polynomial)
૩. બહુપદીના શૂન્યો (Zeroes)
બહુપદીનું મૂલ્ય 0 થાય તેવી ચલની કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે.
ઉદાહરણ:
x² − 5x + 6 ના શૂન્યો 2 અને 3 છે.
બહુપદીનું મૂલ્ય 0 થાય તેવી ચલની કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે.
ઉદાહરણ:
x² − 5x + 6 ના શૂન્યો 2 અને 3 છે.
૪. બહુપદી અને તેના શૂન્યો વચ્ચેનો સંબંધ
દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે:
શૂન્યોનો સરવાળો = −b/a
શૂન્યોનો ગુણાકાર = c/a
દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે:
શૂન્યોનો સરવાળો = −b/aશૂન્યોનો ગુણાકાર = c/a
૫. અવયવીકરણ (Factorisation)
બહુપદીને નાના અવયવોમાં વહેંચવાની પ્રક્રિયાને અવયવીકરણ કહે છે.
ઉદાહરણ:
x² − 5x + 6 = (x − 2)(x − 3)
બહુપદીને નાના અવયવોમાં વહેંચવાની પ્રક્રિયાને અવયવીકરણ કહે છે.
ઉદાહરણ:
x² − 5x + 6 = (x − 2)(x − 3)
📘 આ પ્રકરણ શીખ્યા પછી તમે:
બહુપદી ઓળખી શકશો
તેના શૂન્યો શોધી શકશો
અવયવીકરણ કરી શકશો
તેના શૂન્યો શોધી શકશો
અવયવીકરણ કરી શકશો
💡 વધુ યાદ રાખવા જેવી અગત્યની બાબતો (સ્કોરિંગ પોઈન્ટ્સ)
પ્રકરણ : ૨ — બહુપદી
● બહુપદીમાં ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે.
ઉદાહરણ :
x² + 3x + 5 → બહુપદી છે.
1/x + 2 → બહુપદી નથી.
● બહુપદીની સૌથી મોટી ઘાતને તેની “ઘાત” (Degree) કહેવાય છે.
ઉદાહરણ :
3x³ + 2x² − 5 માં ઘાત = 3
● ઘાત અનુસાર બહુપદીના પ્રકાર :
ઘાત 1 → રેખીય બહુપદી
ઘાત 2 → દ્વિઘાત બહુપદી
ઘાત 3 → ત્રિઘાત બહુપદી
● બહુપદીનું મૂલ્ય શોધવા માટે ચલની જગ્યાએ આપેલી કિંમત મૂકવી.
ઉદાહરણ :
p(x) = x² − 5x + 6
x = 2 માટે,
p(2) = 4 − 10 + 6 = 0
● જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તેને બહુપદીનું શૂન્ય કહે છે.
● દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે :
જો શૂન્યો α અને β હોય, તો
શૂન્યોનો સરવાળો = α + β = −b/a
શૂન્યોનો ગુણાકાર = αβ = c/a
● અવયવીકરણ કરતી વખતે મધ્યમ પદને યોગ્ય રીતે તોડવું.
ઉદાહરણ :
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= (x − 2)(x − 3)
● બહુપદીના ગ્રાફમાં જ્યાં ગ્રાફ x-અક્ષને સ્પર્શે અથવા કાપે ત્યાં તેના શૂન્યો મળે છે.
● બહુપદીમાં ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે.
ઉદાહરણ :
x² + 3x + 5 → બહુપદી છે.1/x + 2 → બહુપદી નથી.
● બહુપદીની સૌથી મોટી ઘાતને તેની “ઘાત” (Degree) કહેવાય છે.
ઉદાહરણ :
3x³ + 2x² − 5 માં ઘાત = 3● ઘાત અનુસાર બહુપદીના પ્રકાર :
ઘાત 1 → રેખીય બહુપદીઘાત 2 → દ્વિઘાત બહુપદી
ઘાત 3 → ત્રિઘાત બહુપદી
● બહુપદીનું મૂલ્ય શોધવા માટે ચલની જગ્યાએ આપેલી કિંમત મૂકવી.
ઉદાહરણ :
p(x) = x² − 5x + 6
x = 2 માટે,
p(2) = 4 − 10 + 6 = 0
● જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તેને બહુપદીનું શૂન્ય કહે છે.
● દ્વિઘાત બહુપદી ax² + bx + c માટે :
જો શૂન્યો α અને β હોય, તો
શૂન્યોનો સરવાળો = α + β = −b/aશૂન્યોનો ગુણાકાર = αβ = c/a
● અવયવીકરણ કરતી વખતે મધ્યમ પદને યોગ્ય રીતે તોડવું.
ઉદાહરણ :
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= (x − 2)(x − 3)
● બહુપદીના ગ્રાફમાં જ્યાં ગ્રાફ x-અક્ષને સ્પર્શે અથવા કાપે ત્યાં તેના શૂન્યો મળે છે.
📌 ખાસ યાદ રાખવું
સૂત્રો ચોક્કસ લખવા.
ચિહ્નો (+, −) ધ્યાનથી જોવાના.
દરેક પગલું (Steps) લખવાથી પૂર્ણ ગુણ મળે છે.
ગણતરી સ્વચ્છ અને ગોઠવણથી કરવી.
ચિહ્નો (+, −) ધ્યાનથી જોવાના.
દરેક પગલું (Steps) લખવાથી પૂર્ણ ગુણ મળે છે.
ગણતરી સ્વચ્છ અને ગોઠવણથી કરવી.
📜 અગત્યના દાખલા
દાખલો – 1
નીચેની બહુપદીના શૂન્યો શોધો :
p(x) = x² − 5x + 6
ઉકેલ :
અવયવીકરણ કરીએ :
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= x(x − 2) − 3(x − 2)
= (x − 2)(x − 3)
હવે,x = 2 અને x = 3
જવાબ : બહુપદીના શૂન્યો 2 અને 3 છે.
p(x) = x² − 5x + 6
ઉકેલ :
અવયવીકરણ કરીએ :
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= x(x − 2) − 3(x − 2)
= (x − 2)(x − 3)
હવે,x = 2 અને x = 3
જવાબ : બહુપદીના શૂન્યો 2 અને 3 છે.
દાખલો – 2
બહુપદીનું મૂલ્ય શોધો :
p(x) = 2x² − 3x + 1, જ્યારે x = 2
ઉકેલ :
p(2) = 2(2)² − 3(2) + 1
= 2(4) − 6 + 1= 8 − 6 + 1
= 3
જવાબ :બહુપદીનું મૂલ્ય 3 છે.
p(x) = 2x² − 3x + 1, જ્યારે x = 2
ઉકેલ :
p(2) = 2(2)² − 3(2) + 1
= 2(4) − 6 + 1= 8 − 6 + 1
= 3
જવાબ :બહુપદીનું મૂલ્ય 3 છે.
દાખલો – 3
બહુપદીની ઘાત શોધો :
3x⁴ + 5x² − 7
ઉકેલ :
બહુપદીમાં સૌથી મોટી ઘાત 4 છે.
જવાબ : બહુપદીની ઘાત = 4
3x⁴ + 5x² − 7
ઉકેલ :
બહુપદીમાં સૌથી મોટી ઘાત 4 છે.
જવાબ : બહુપદીની ઘાત = 4
દાખલો – 4
નીચેમાંથી કઈ બહુપદી છે ?
x² + 5x − 3
1/x + 2
ઉકેલ :
x² + 5x − 3 માં ઘાત પૂર્ણ સંખ્યામાં છે. તેથી બહુપદી છે.
1/x = x⁻¹ હોવાથી બહુપદી નથી.
જવાબ : x² + 5x − 3 બહુપદી છે.
x² + 5x − 3
1/x + 2
x² + 5x − 3 માં ઘાત પૂર્ણ સંખ્યામાં છે. તેથી બહુપદી છે.
દાખલો – 5
શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધો :
x² − 7x + 10
ઉકેલ :
અહીં,a = 1, b = −7, c = 10
શૂન્યોનો સરવાળો = b/a
= −(−7)/1
= 7
શૂન્યોનો ગુણાકાર =c/a
= 10/1
= 10
જવાબ :સરવાળો = 7
ગુણાકાર = 10
x² − 7x + 10
ઉકેલ :
અહીં,a = 1, b = −7, c = 10
શૂન્યોનો સરવાળો = b/a
= −(−7)/1
= 7
શૂન્યોનો ગુણાકાર =c/a
= 10/1
= 10
જવાબ :સરવાળો = 7
ગુણાકાર = 10
દાખલો – 6
અવયવીકરણ કરો :
x² + 8x + 15
ઉકેલ :
એવી બે સંખ્યાઓ શોધીએ જેમનો સરવાળો 8 અને ગુણાકાર 15 થાય.
તે સંખ્યાઓ 3 અને 5 છે.
x² + 8x + 15
= x² + 3x + 5x + 15
= x(x + 3) + 5(x + 3)
= (x + 3)(x + 5)
જવાબ :(x + 3)(x + 5)
x² + 8x + 15
ઉકેલ :
એવી બે સંખ્યાઓ શોધીએ જેમનો સરવાળો 8 અને ગુણાકાર 15 થાય.
તે સંખ્યાઓ 3 અને 5 છે.
x² + 8x + 15
= x² + 3x + 5x + 15
= x(x + 3) + 5(x + 3)
= (x + 3)(x + 5)
જવાબ :(x + 3)(x + 5)
દાખલો – 7
ચકાસો કે x = −1 બહુપદીનું શૂન્ય છે કે નહીં : p(x) = x² + 3x + 2
ઉકેલ :
p(x) = x² + 3x + 2p(−1)
= (−1)² + 3(−1) + 2
= 1 − 3 + 2= 0
જવાબ :હા, x = −1 બહુપદીનું શૂન્ય છે.
ઉકેલ :
p(x) = x² + 3x + 2p(−1)
= (−1)² + 3(−1) + 2
= 1 − 3 + 2= 0
જવાબ :હા, x = −1 બહુપદીનું શૂન્ય છે.
દાખલો – 8
બહુપદીના પ્રકાર ઓળખો :
2x + 5
x² − 4
x³ + 2x
ઉકેલ :2x + 5 → રેખીય બહુપદીx² − 4 → દ્વિઘાત બહુપદીx³ + 2x → ત્રિઘાત બહુપદીજવાબ :ક્રમશઃ રેખીય, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી.
2x + 5
x² − 4
x³ + 2x
દાખલો – 9
શૂન્યો શોધી સંબંધ ચકાસો :
x² − 9x + 20 ઉકેલ :
અવયવીકરણ કરીએ :x² − 9x + 20
= x² − 5x − 4x + 20
= x(x − 5) − 4(x − 5)
= (x − 5)(x − 4
)શૂન્યો :5 અને 4
ચકાસણી :
સરવાળો = 5 + 4
= 9
−b/a = −(−9)/1 =
= 9
ગુણાકાર = 5 × 4 =
= 20
c/a = 20/1 = 20
x² − 9x + 20 ઉકેલ :
અવયવીકરણ કરીએ :x² − 9x + 20
= x² − 5x − 4x + 20
= x(x − 5) − 4(x − 5)
= (x − 5)(x − 4
)શૂન્યો :5 અને 4
ચકાસણી :
સરવાળો = 5 + 4
= 9
−b/a = −(−9)/1 =
= 9
ગુણાકાર = 5 × 4 =
= 20
c/a = 20/1 = 20
🔵 English Medium – Mathematics Chapter 2 — Polynomials
🎯 What Will We Learn in This Chapter?
In this chapter, we will learn about “Polynomials.” Polynomials are used in many areas of Mathematics. Through this chapter, we will learn how to identify polynomials, find their zeroes, and perform factorisation.
In this chapter, we will learn about “Polynomials.” Polynomials are used in many areas of Mathematics. Through this chapter, we will learn how to identify polynomials, find their zeroes, and perform factorisation.
1. What is a Polynomial?
An algebraic expression formed using variables, numbers, and powers is called a polynomial.
Examples:
2x² + 3x − 5
x² + 5x + 6
An algebraic expression formed using variables, numbers, and powers is called a polynomial.
Examples:
2x² + 3x − 5
x² + 5x + 6
2. Types of Polynomials
Polynomials are classified according to their degree.
Linear Polynomial
Quadratic Polynomial
Cubic Polynomial
Polynomials are classified according to their degree.
Linear Polynomial
Quadratic PolynomialCubic Polynomial
3. Zeroes of a Polynomial
The value of the variable for which the polynomial becomes 0 is called the zero of the polynomial.
The value of the variable for which the polynomial becomes 0 is called the zero of the polynomial.
Example:
The zeroes of x² − 5x + 6 are 2 and 3.
The zeroes of x² − 5x + 6 are 2 and 3.
4. Relationship Between Zeroes and Coefficients
For a quadratic polynomial ax² + bx + c:
Sum of zeroes = −b/a
Product of zeroes = c/a
For a quadratic polynomial ax² + bx + c:
Sum of zeroes = −b/aProduct of zeroes = c/a
5. Factorisation
The process of splitting a polynomial into smaller factors is called factorisation.
Example:x² − 5x + 6
= (x − 2)(x − 3)
The process of splitting a polynomial into smaller factors is called factorisation.
Example:x² − 5x + 6
= (x − 2)(x − 3)
📘 After Learning This Chapter, You Will Be Able To:
Identify polynomials
Find their zeroes
Perform factorisation
Solve board exam questions easily
Find their zeroes
Perform factorisation
Solve board exam questions easily
💡 Important Points to Remember (Scoring Points)
Chapter 2 — Polynomials
● The power of a variable in a polynomial is always a whole number.
Example:
x² + 3x + 5 → Polynomial
1/x + 2 → Not a polynomial
● The power of a variable in a polynomial is always a whole number.
Example:
x² + 3x + 5 → Polynomial
1/x + 2 → Not a polynomial
● The highest power in a polynomial is called its Degree.
Example:
In 3x³ + 2x² − 5, the degree is 3.
● The highest power in a polynomial is called its Degree.
Example:
In 3x³ + 2x² − 5, the degree is 3.
● Types of Polynomials According to Degree
Degree 1 → Linear Polynomial
Degree 2 → Quadratic Polynomial
Degree 3 → Cubic Polynomial
Degree 2 → Quadratic Polynomial
Degree 3 → Cubic Polynomial
● To find the value of a polynomial, substitute the given value of the variable. Example:
p(x) = x² − 5x + 6
For x = 2,
p(2) = 4 − 10 + 6 = 0
● The value for which a polynomial becomes zero is called the zero of the polynomial.
p(x) = x² − 5x + 6
For x = 2,
p(2) = 4 − 10 + 6 = 0
● The value for which a polynomial becomes zero is called the zero of the polynomial.
● For a Quadratic Polynomial ax² + bx + c
If the zeroes are α and β, then:
Sum of zeroes = α + β = −b/a
Product of zeroes = αβ = c/a
If the zeroes are α and β, then:
Sum of zeroes = α + β = −b/aProduct of zeroes = αβ = c/a
● While factorising, split the middle term correctly.
Example:
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= (x − 2)(x − 3)
● The points where the graph of a polynomial touches or cuts the x-axis are its zeroes.
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= (x − 2)(x − 3)
● The points where the graph of a polynomial touches or cuts the x-axis are its zeroes.
📌 Special Tips to Remember
Write formulas correctly.
Pay attention to signs (+, −).
Writing all steps helps you get full marks.
Keep calculations neat and well arranged.
Pay attention to signs (+, −).
Writing all steps helps you get full marks.
Keep calculations neat and well arranged.
📜 Important Examples
Chapter 2 — Polynomials
Example – 1
Find the zeroes of the following polynomial :
p(x) = x² − 5x + 6
Solution :
Let us factorise:
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= x(x − 2) − 3(x − 2)
= (x − 2)(x − 3)
Now,
x = 2 and x = 3
Answer :The zeroes of the polynomial are 2 and 3.
Let us factorise:
x² − 5x + 6
= x² − 2x − 3x + 6
= x(x − 2) − 3(x − 2)
= (x − 2)(x − 3)
Now,
x = 2 and x = 3
Answer :The zeroes of the polynomial are 2 and 3.
Example – 2
Find the value of the polynomial :
p(x) = 2x² − 3x + 1, when x = 2
Solution :
p(2) = 2(2)² − 3(2) + 1
= 2(4) − 6 + 1
= 8 − 6 + 1
= 3
Answer : The value of the polynomial is 3.
p(x) = 2x² − 3x + 1, when x = 2
Solution :
p(2) = 2(2)² − 3(2) + 1
= 2(4) − 6 + 1
= 8 − 6 + 1
= 3
Answer : The value of the polynomial is 3.
Example – 3
Find the degree of the polynomial :
3x⁴ + 5x² − 7
Solution :
The highest power in the polynomial is 4.
Answer :Degree of the polynomial = 4
3x⁴ + 5x² − 7
Solution :
The highest power in the polynomial is 4.
Answer :Degree of the polynomial = 4
Example – 4
Which of the following is a polynomial?
x² + 5x − 3
1/x + 2
Solution :
x² + 5x − 3 has whole number powers. Therefore, it is a polynomial.
1/x = x⁻¹, so it is not a polynomial. Answer : x² + 5x − 3 is a polynomial.
x² + 5x − 3
1/x + 2
x² + 5x − 3 has whole number powers. Therefore, it is a polynomial.
1/x = x⁻¹, so it is not a polynomial. Answer : x² + 5x − 3 is a polynomial.
Example – 5
Find the sum and product of the zeroes :
x² − 7x + 10
Solution :
Here,a = 1, b = −7, c = 10
Sum of zeroes= −b/a= −(−7)/1= 7Product of zeroes= c/a= 10/1= 10Answer :Sum = 7Product = 10
x² − 7x + 10
Solution :
Here,a = 1, b = −7, c = 10
Sum of zeroes= −b/a= −(−7)/1= 7Product of zeroes= c/a= 10/1= 10Answer :Sum = 7Product = 10
Example – 6
Factorise : x² + 8x + 15
Solution : Find two numbers whose sum is 8 and product is 15.
Those numbers are 3 and 5.
Therefore,x² + 8x + 15
= x² + 3x + 5x + 15
= x(x + 3) + 5(x + 3)
= (x + 3)(x + 5)
Answer : (x + 3)(x + 5)
Example – 7
Check whether x = −1 is a zero of the polynomial or not :
p(x) = x² + 3x + 2p(−1)
= (−1)² + 3(−1) + 2
= 1 − 3 + 2
= 0
p(x) = x² + 3x + 2p(−1)
= (−1)² + 3(−1) + 2
= 1 − 3 + 2
= 0
Example – 8
Identify the types of polynomials :
2x + 5
x² − 4
x³ + 2x
Solution : 2x + 5 → Linear Polynomial x² − 4 → Quadratic Polynomialx³ + 2x → Cubic PolynomialAnswer :Respectively, Linear, Quadratic and Cubic Polynomials.
2x + 5
x² − 4
x³ + 2x
Example – 9
Find the zeroes and verify the relationship :
x² − 9x + 20
Solution :
Let us factorise:
x² − 9x + 20
= x² − 5x − 4x + 20
= x(x − 5) − 4(x − 5)
= (x − 5)(x − 4)
Zeroes :5 and 4
Verification :
Sum = 5 + 4 = 9−b/a = −(−9)/1 = 9
Product = 5 × 4 = 20c/a = 20/1 = 20
Answer :The relationship is verified.
x² − 9x + 20
Solution :
Let us factorise:
x² − 9x + 20
= x² − 5x − 4x + 20
= x(x − 5) − 4(x − 5)
= (x − 5)(x − 4)
Zeroes :5 and 4
Verification :
Sum = 5 + 4 = 9−b/a = −(−9)/1 = 9
Product = 5 × 4 = 20c/a = 20/1 = 20
Answer :The relationship is verified.
📢 નવી અપડેટ ટૂંક સમયમાં!
✨ નવીનતમ અપડેટ્સ મેળવવા માટે આ વેબસાઇટની ફરીથી મુલાકાત લેતા રહો!
— રાજેશ પટેલ ગ્રુપ ટ્યુશન @9173040050
વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ ઇન્ટરેક્ટિવ ઓનલાઇન ટેસ્ટ દ્વારા તમને સંભાવના (Probability) પ્રકરણના મહત્વના ખરાં-ખોટાં સમજવામાં અને રિવિઝન કરવામાં ઘણી મદદ મળી હશે. યાદ રાખવા જેવી બાબતો: સંભાવના એ ગણિતનું સૌથી સરળ અને રોકડિયા માર્ક્સ અપાવતું પ્રકરણ છે. બોર્ડની પરીક્ષામાં સમય બચાવવા માટે આવા ટૂંકા પ્રશ્નોની પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. જો કોઈ પ્રશ્નમાં ભૂલ પડી હોય, તો ગભરાશો નહીં, ફરીથી ટેસ્ટ આપીને તમારું જ્ઞાન પાકું કરો.
⚠️ ડિસ્ક્લેમર (Disclaimer):
- આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવેલી તમામ વિગતો અને ક્વિઝ માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક હેતુ અને પ્રેક્ટિસ માટે તૈયાર કરવામાં આવી છે.
- અમે માહિતીની ચોકસાઈ જાળવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, છતાં કોઈપણ માનવીય ભૂલ હોઈ શકે છે. વિદ્યાર્થીઓને વિનંતી કે સત્તાવાર પાઠ્યપુસ્તક સાથે પણ વિગતો ચકાસી લેવી.
- આ ક્વિઝના પ્રશ્નો રાજેશ પટેલ ગ્રુપ ટ્યુશન દ્વારા બોર્ડની પરીક્ષાની પદ્ધતિ મુજબ તૈયાર કરેલા છે.
- આ કન્ટેન્ટનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે કરી શકાય છે.
- iCanHow Team
🛡️ પ્રાઇવસી પોલિસી (Privacy Policy)
અમે તમારા ડેટાની સુરક્ષાને મહત્વ આપીએ છીએ. iCanHow બ્લોગ પર તમારી પ્રાઇવસી બાબતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી:
- ડેટા કલેક્શન: આ બ્લોગ પરની ઇન્ટરેક્ટિવ ટેસ્ટના પરિણામો માત્ર તમારા બ્રાઉઝરમાં જ દેખાય છે. અમે કોઈ પણ વિદ્યાર્થીની વ્યક્તિગત વિગતો સર્વર પર સંગ્રહિત કરતા નથી.
- કુકીઝ (Cookies): ગૂગલ બ્લોગર (Blogger) હોવાથી, યુઝરના અનુભવને સુધારવા માટે ગૂગલ દ્વારા કુકીઝનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
- બાહ્ય લિંક્સ: આ બ્લોગમાં રાજેશ પટેલ ગ્રુપ ટ્યુશન ના વોટ્સએપ ગ્રુપ કે અન્ય શૈક્ષણિક વેબસાઇટ્સની લિંક્સ હોઈ શકે છે. તે વેબસાઇટ્સની પોલિસી અલગ હોઈ શકે છે જેની અમે ખાતરી આપતા નથી.
- વિદ્યાર્થીઓની સુરક્ષા: આ પ્લેટફોર્મ મુખ્યત્વે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે છે, તેથી અમે સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
- સંપર્ક: જો તમને પ્રાઇવસી બાબતે કોઈ પ્રશ્ન હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
તમારો વિશ્વાસ એ અમારી પ્રાથમિકતા છે. 🙏
🎯 Board Exam Special: Ultimate MCQ Test for ગુજરાતી માધ્યમ and English Medium
ધોરણ 10: સંપૂર્ણ ઇન્ટરેક્ટિવ ઓનલાઇન ક્વિઝ
🎯 Mission Board 2027 maths
Rajesh Patel Group Tuition
૧. સ્ટુડન્ટ આઈડી (Student ID)
(નોંધ: તમારા સ્ટુડન્ટ આઈડી (Student ID) જ ID તરીકે ઉપયોગ કરો)
(જેમની પાસે Student Id નથી તેઓ 43210 લખીને ક્વિઝ આપી શકે છે.)
📢 વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે મુલાકાત લો: I Can How
0 Comments