Type Here to Get Search Results !

Tirth Darshan yojana - www.yatradham.gujarat.gov.in

0
Gujarat Pavita Yatradham Vikas Board, Gujarat Government *Tirth Darshan Yojana*

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર *તીર્થ દર્શન યોજના*

તીર્થ દર્શન યોજના: 

*Tirtha Darshan Yojana* has been launched by Gujarat Pavitra Yatradham Development Board, Government of Gujarat with the aim of fulfilling the desire of elders above 60 years of age to visit Tirtha Darshan of the state of Gujarat.


Beneficiaries can avail the benefits under this scheme by registering online. 

Bus fare, meals and accommodation are paid subject to conditions and limits set by the Government of Gujarat.

 

ગુજરાત રાજ્યના 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને તીર્થ દર્શન કરવાની ઈચ્છા પૂરી કરવાના હેતુ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર  દ્વારા *તીર્થ દર્શન યોજના* શરૂ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત લાભાર્થી ઓન લાઈન નોંધણી કરાવીને લાભ લઈ શકે છે.

બસ ભાડું, જમવાનું અને રહેવાનો ખર્ચ ગુજરાત સરકાર નક્કી કરવામાં આવેલી શરતો અને મર્યાદાને આધિન ચૂકવવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા વડીલજનોને સમર્પિત

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર

*તીર્થ દર્શન યોજના*

60 વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતાં ગુજરાતના નાગરિકોને લાભ મળવાપાત્ર

આ અંગે વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.


>એક વ્યક્તિને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં એકવાર લાભ મળવાપાત્ર




>ગુજરાતના યાત્રાધામોમાં ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) સુધીની મર્યાદામાં લાભ મળવાપાત્ર

સ્વચ્છ અમદાવાદ માટે આ નાગરિકોના પ્રયાસ જરૂર જુવો અને અન્યને મોકલો.


>એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસ ભાડા બે માંથી જે ઓછું હોય
 તેની મહત્તમ 75% રકમ મળવાપાત્ર 


>27 થી 35 પેસેન્જર સુધી મીની બસ, 36 થી 56 પૅસેન્જર સુધી એક્સપ્રેસ/સુપર બસ


>દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે 1 દિવસના જમવાના Rs 50/-, રહેવાના Rs50/- આમ કુલ Rs100/- અને વધુમાં વધુ Rs300/-ની મર્યાદામાં મળવાપાત્ર


>યાત્રાની તારીખથી ઓછામાં ઓછા એક અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે અને પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે.


અધિકૃત વેબસાઇટ લિંક: www.yatradham.gujarat.gov.in 

વધુ વિગત માટે સંપર્ક નંબર :: +919978412284

#sarkariyojanaonlineform
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_  
@PMOIndia @narendramodi

#tirthyatra #pilgrim #yatra #yatrayatratour #maa #yatrayatra #temple #onlineprasad #spiritual  #traveldiaries #maadurga #travelholic #matarani #maihar  #bhaktimarga #yatrafans #mytirthindia  #onlinepuja #religious #mata #holy  


#Ambaji, #Somnath, #Dwarka, #Bahucharaji, #Palitana, #Girnar, #Dakor, #Shamalaji, #Pavagadh

#icanhow 
#KidsVedicMaths 
#tutorspost 
#tutorpost 
#fingerabacus
#FingerMaths #kidsvedicmaths 
#paxiseva 
#paxisevaparivar
#PaxiSevaParivar 
#rpgtparivar 
#RpgtParivar 
#rajjeshshyani
#rajjeshpatel
#rajjeshonyt

#hssf #imctf #Bvp #BvpGujarat





સૌજન્ય અને આભાર: દિવ્ય ભાસ્કર ઈ પેપર, https://www.gujarattourism.com/


Post a Comment

0 Comments