કાર્યક્રમ :: "PM Internship Scheme"
Program ::
The implementation of "PM Internship Scheme" of Hon'ble Prime Minister is good to join the student who is between 21 to 24 years of age in "PM Internship Scheme"
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
++++++++++++
++++++
++++++
યોજના :: માનનીય વડાપ્રધાનશ્રીના "PM Internship Scheme" ના અમલીકરણ સારું જે વિદ્યાર્થી ની ઉમર ૨૧ થી ૨૪ વર્ષ હોય તેમને "PM Internship Scheme"માં ભાગ લઈ શકે છે.
અરજી કરવા માટે યોગ્યતા :
ભારતીય નાગરિક હોવો જોઈએ.
ઉંમર 21-24 વર્ષની વચ્ચે હોવી જોઈએ (અરજીની છેલ્લી તારીખે).
ઉમેદવાર પૂર્ણ-સમય નોકરી કે અભ્યાસમાં રોકાયેલ ન હોવો જોઈએ.
ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ્સનો અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવાર ધો.10, ધો.12 અથવા સમકક્ષ, ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન (BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma) હોવો આવશ્યક છે.
પીએમ ઇન્ટર્નશિપમાં જોડાવાના ફાયદા ::
એક વખતની સહાય: ઇન્ટર્નશિપ દરમિયાન INR 6,000 ની એક વખતની સહાય અને વીમા કવચ.
વીમા કવચ :: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પણ વીમા સુરક્ષા ઉપલબ્ધ થશે.
ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો ::
ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે, જેમ કે: આઇટી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, તેલ અને ગેસ, ફાર્મા, એફએમસીજી, ટેલિકોમ, બાંધકામ, ઓટોમોબાઇલ્સ, મીડિયા, શિક્ષણ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, કન્સલ્ટિંગ સેવાઓ, આરોગ્યસંભાળ વગેરે
રજીસ્ટ્રેશન તારીખ :: ૧૨/૦૩/૨૦૨૫ પહેલા કરવુ જરૂરીછે.
મળવા પાત્ર લાભ :: આ પ્રોજેક્ટ અંતર્ગત Internship કરતા વિદ્યાર્થીને રૂપિયા ૫૦૦૦ પ્રતિ માસ મળવાપાત્ર રહેશે.
નોંધ : ભારતની અગ્રગણ્ય ૩૦૦ થી વધુ કંપનીઓમાં કામગીરીનો અનુભવ મળશે.
નોંધણી કરવાની રીત :: ઓનલાઈન
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_
@PMOIndia @narendramodi
#icanhow #KidsVedicMaths #TutorsPost #tutorpost #paxiseva #PaxiSevaParivar
#RpgtParivar
#rajjeshshyani
#rajjeshpatel
#rajjeshonyt
#rajjeshonfb
#rajjeshoninsta
#rajjeshonx
#fingermaths
#fingerabacus
#hssf #imctf #Bvp #BvpGujarat