Type Here to Get Search Results !

news details of national overseas scholarship scheme 2023 registration

0
દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.
Read every post till the end.


અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . The Gujarati information presented here has been converted to English using Google Translator. 


અહીં તમે ગુજરાતી અને અંગ્રેજી બે ભાષાઓમાં વિદેશી અભ્યાસ માટે રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના લોનના સમાચારની વિગતો વાંચી શકો છો. તમે પહેલા ગુજરાતી ભાષામાં અને પછી અંગ્રેજી ભાષામાં વાંચી શકો છો. ભાષા અનુવાદ કરવા માટે ગૂગલ ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Here you can read news details of national overseas scholarship scheme loan for foreign study in two languages ​​Gujarati and English. You can read first in Gujarati language and then in English language. Google translator has been used to translate Gujarati into English.


અનુભવ : મારા પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે મારે શિષ્યવૃત્તિની જરૂર હોવાથી મે જાતે કેટલાક પ્રયાસ કર્યા હતા. મને સફળતા મળવાથી અન્યને જાણકરી આપીને આંગળી ચિંધ્યાનું મળ્યું છે. સમય જતાં ઘણા લોકોને માર્ગદર્શન આપતા એક સૂચન મળ્યું કે આ માહિતી તમે ગુજરાતમાં પ્રકાશિત કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો જેથી અન્યને લાભ મળી શકે. આ પ્રોત્સાહન અને પ્રેરણાથી અહી જાણકારી ગુજરાતમાં આપવાનો પ્રયાસ કર્યો છે. મને અંગ્રેજી સારું આવડતું ન હોવાથી નોધણી કરવામાં મુશ્કેલી પડતી હતી. અન્ય કેટલીક વેબસાઈટની પણ મુલાકાત લીધી પણ દરેક જગ્યાએ અંગ્રજીમાં માહિતી હોવાથી અમને સમસ્યાઓનો સામનો કરવો પડયો છે. આ અનુભવ પરથી મે અહી અમને સમજણ પડી તે મુજબ અને અનુભવ પરથી અહી માહિતી ગુજરાતીમાં પોસ્ટ કરીને અન્યને મદદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. કોઈ ભૂલ રહી જવા પામી હોય તો જરૂર જાણ કરજો. દરેક શિષ્યવૃત્તિ માટે અરજી, લાયકાત, છેલ્લી તારીખ  જુદી જુદી હોય છે /  શકે છે.

Experience : As I needed scholarship for my son's higher education, I made some efforts myself. I have been able to point the finger by informing others of my success. Over time many people got a suggestion to guide them that you publish this information in Gujarat and post it in social media so that others can benefit. With this encouragement and inspiration, we have tried to provide information here in Gujarat. It was difficult for me to register as I was not good at English. Visited some other websites too but we faced problems as information was in English everywhere. From this experience I have made a humble attempt to help others by posting information here in Gujarati as per our understanding and experience. If there is any mistake, please let me know. Application, eligibility, deadline for each scholarship is/may be different.

વધુ વિગત માટે અધિકૃત જાહેરાત કે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના જોવી જરૂરી છે, માટે અરજી કરતા પહેલા જરૂર જુવો, વાંચો અને સમજીને અમલમાં મૂકો.

For more details see official advertisement or official website or official notification, see, read and understand the requirement before applying.


વિદેશ અભ્યાસ માટે ઘણાં વધુ પ્રમાણમાં નાણાંની જરૂર પડે છે. આર્થિક પરિસ્થિતિ મુજબ વિદેશ અભ્યાસ કરવો ખૂબ કઠિન અને સંઘર્ષમય રહે છે. નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ (NOS) સ્કીમ 2023 એ  ભારત સરકાર દ્વારા વિદેશમાં અભ્યાસ કરવા માટે આ સ્કોલરશિપ આપવાનુ શરૂ કર્યું છે. તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 

Studying abroad requires a lot of money. According to the economic situation, studying abroad is very difficult and challenging. National Overseas Scholarship (NOS) Scheme 2023 Government of India has started providing these scholarships to study abroad. Its registration has started.


ભારત સરકાર તરફથી વિદેશમાં અભ્યાસ કરવા માટે  સ્કોલરશિપ હેઠળ વિદેશમાં અભ્યાસના ખર્ચમાં ટ્યુશન ફી ખર્ચ, રહેવાનો ખર્ચ અને જમવાના ખર્ચ, વિઝા ફી, ટિકિટ વગેરે આવરી લેવામાં આવશે. 

Study Abroad Scholarships from the Government of India will cover tuition fee expenses, accommodation and meal expenses, visa fees, tickets, etc.


નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ (NOS) સ્કીમ 2023 એ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. તેનું રજીસ્ટ્રેશન કરવાનુ શરૂ થયું છે. રસ ધરાવતા ઉમેદવારો સ્કોલરશિપ માટે સત્તાવાર વેબસાઇટ nosmsje.gov.in પર અરજી કરી શકે છે. 

The National Overseas Scholarship (NOS) Scheme 2023 is offered by the Ministry of Social Justice and Empowerment. Its registration has started. Interested candidates can apply for the scholarship at the official website nosmsje.gov.in.

નોંધણી કરવાની અંતિમ તારીખ ::  31 માર્ચ
Last date to register :: 31 March

રજિસ્ટ્રેશન કરવાની રીત :: 
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ nosmsje.gov.in પર જાઓ. તેમાં
હોમપેજ પર,  રજિસ્ટર વિકલ્પ પર ક્લિક કરો. તેમાં નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને આધાર નંબર જેવી જરૂરી વિગતો ભરો, કેપ્ચા ભરો અને તેને સબમિટ કરો. પછી તેમાં જણાવ્યા મુજબ આગળની પ્રકિયા પૂરી કરો. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.
How to Register ::
First go to the official website nosmsje.gov.in. In it on the homepage, click on the Register option. Fill in the required details like name, mobile number, date of birth and aadhaar number, fill captcha and submit it. Then complete the next process as mentioned therein. Download the application form and take a print out of it.

કોણ નોંધણી કરાવી શકે છે? 
અનુસુચિત  જાતિ, અનુસૂચિત જનજાતિ, પરંપરાગત કલાકાર અને જમીન વગરના ખેતમજૂર કરી શકે છે.
Who can register?
 Scheduled Castes, Scheduled Tribes, Traditional Artists and Landless Agricultural Laborers can do this.

કેવી રીતે પસંદગી થશે ?
જેમણે ક્વોલિફાઈંગ પરીક્ષામાં 60 ટકા ગુણ મેળવ્યા હશે,  ઉંમર પણ 35 વર્ષથી ઓછી હશે, તેના પરિવારની આવક રૂ.8 લાખથી ઓછી હશે તેઓ પસંદગી ને પાત્ર હોઇ શકે છે.
How will the selection be made?
Those who have secured 60% marks in the qualifying examination, age is less than 35 years, family income is less than Rs.8 lakh can be eligible for selection.

સ્કોલરશીપ કેટલા ઉમેદવાર મેળવી શકે છે?
આશરે કુલ 125 ઉમેદવાર ( અનુસુચિત  જાતિ, અનુસૂચિત જનજાતિ, પરંપરાગત કલાકાર અને જમીન વગરના ખેતમજૂર )
How many candidates can get the scholarship?
 About 125 total candidates (Scheduled Castes, Scheduled Tribes, Traditional Artists and Landless Agricultural Labourers)

કેટલી શિષ્ય વૃત્તિ મળી શકે છે? 
How much discipleship can one get?

US માટે વાર્ષિક US $15,400,
બ્રિટન માટે આ રકમ વાર્ષિક 9,900 પાઉન્ડ હોઇ શકે છે. 
US $15,400 per annum for US,
For Britain this amount could be 9,900 pounds a year.

HOME 🏡 icanhow 

ઉપયોગી જાણકારી માટે બ્લોગ A blog for useful info  

સરકારી ભરતી, સરકારી સહાય તથા શિષ્ય વૃત્તિ વિશે વાંચવા માટેની લિંક નીચે મુજબ છે. જરૂર વાંચો અને અન્યને શેર જરૂર કરો જેથી કોઈને લાભ મળી શકે.

જો આત્મ નિર્ભર બનવા ઇચ્છુક હોઉં તો ગુજરાત સરકારની યોજનાનો લાભ જરૂર લો.










સૌજન્ય અને આભાર ::  



Our blog is updated daily. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

Post a Comment

0 Comments