Gyan Sadhana Scholarship 2026: Students ko milegi ₹25,000 ki sahay, online apply shuru

Gyan Sadhana Scholarship 2026

ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને મળશે ₹૨૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ

Join Our I can How Community

નવી નોકરી, શિષ્યવૃતિ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જોડાવો.

Join Now
Gyan Sadhana Scholarship 2026 Gujarat Apply Online Details
Gyan Sadhana Scholarship 2026 Gujarat Apply Online Details


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

યોજનાની ટૂંકી વિગત (Overview)

વિગત માહિતી
યોજનાનું નામ જ્ઞાન સાધના પ્રખરતા કસોટી
લાભાર્થી ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ
સહાયની રકમ ₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦ વાર્ષિક
અરજી પ્રકાર ઓનલાઇન

📝 અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ sebexam.org ઓપન કરો.
  2. હોમ પેજ પર દેખાતા "Apply Online" બટન પર ક્લિક કરો.
  3. ત્યાં તમને "Gyan Sadhana Prakruta Kasoti (GSPK)" લખેલું જોવા મળશે, તેની સામે આપેલા 'Apply' બટન પર ક્લિક કરો.
  4. તમારો Child UID (Student ID) નંબર નાખો. (આ નંબર તમને તમારી જૂની સ્કૂલ અથવા રિઝલ્ટ પરથી મળી જશે).
  5. તમામ જરૂરી વિગતો ભરીને માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  6. છેલ્લે ફોર્મ Confirm કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની એક પ્રિન્ટ કાઢી લો.
⚠️ નોંધ: ફોર્મ ભર્યા પછી તેને કન્ફર્મ કરવું ફરજિયાત છે, કન્ફર્મ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં.

Join VIP Community

સરકારી ભરતી અને વિવિધ શિષ્ય વૃતિ વિશે જાણવા માટે

🎯 ધોરણ 10 પછી સરકારી નોકરી મેળવવી છે?

10માં ધોરણ પછી કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય અને કયા વિભાગમાં નોકરી મળી શકે તેની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

👉 સંપૂર્ણ માહિતી અહીં વાંચો

(નવી ભરતી અને પરીક્ષાના સિલેબસની વિગતવાર માહિતી)

🚀 Board Exam માં Topper બનવું છે?

પરીક્ષાના છેલ્લા દિવસોમાં તૈયારી કરવા માટેના 15 સોનેરી સૂત્રો હવે લાઈવ છે! એક્સપર્ટ્સની આ ખાસ ટિપ્સ તમારા રિઝલ્ટને બદલી શકે છે.

📚 Class 10 & 12 Special Guide
Click Here to Read Full Post ➔

વધુ શૈક્ષણિક માહિતી માટે Chalo Lalo Shikho બ્લોગની મુલાકાત લો.

Post a Comment

0 Comments