Gujarat binanamat shaishnik arthik vikas nigam - Latest and updated news #icanhow
Here you can read about Gujarat Binanamat Shaishnik Arthik Vikas Nigam Sahay Yojana. Due to lack of money, some bright students do not pursue higher studies or drop out midway. This is detrimental to the bright student, the student's family, his society and ultimately the nation. Hence scholarship or education assistance is given. Here we will try to get information about this. For more information refer to that advertisement or website and follow the instructions given therein.
અહીં સ્કોલરશીપ યોજના વિશે જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે. વિગતની ખરાઈ સમાચાર, જાહેરાત, નોટિસ, અધિકૃત વેબ સાઈટ દ્વારા કરીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ... અંત સુધી વાંચો અને અન્યને પણ જરૂર મોકલો.
Here we have tried to provide information about scholarship schemes. Details Authenticity News, Advertisement. Notice, it is advised to apply through the official website. ... Read till the end and send the need to the end too.
નાણાંના અભાવે કેટલાક તેજસ્વી વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરતા નથી અથવા અધવચ્ચેથી છોડી દે છે. આમ થવાથી તેજસ્વી વિદ્યાર્થીને, વિદ્યાર્થીના પરિવારને, તેના સમાજને અને છેવટે રાષ્ટ્રને નુકશાનકર્તા છે. આથી શિષ્યવૃત્તિ કે શિક્ષણ સહાય આપવામાં આવે છે. અહિં આ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. વધુ માહિતી માટે જે તે જાહેરાત કે વેબસાઇટ જુવો અને તેમાં જણાવેલી સૂચના મુજબ કાર્યવાહી કરો.
અંત સુધી જરૂર વાંચો, ફરીથી મુલાકાત લો, અને અન્યને મોકલો.
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર, દ્વારા અમલીત સહાય યોજનાઓ
વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા નીચે મુજબની ચાર સહાય યોજનાનો અમલ ઇ-સમા કલ્યાણ પોર્ટલ (https: //esamajayan.gujarat.gov.in) મારફત કરવાનો થાય છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસેથી નિયમોનુસાર સહાય યોજનાનો લાભ આપવા ઇ-સમાજકલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈ અરજીઓ મંગાવવામાં આવે છે.
1. સ્પર્ધાત્મક પરીક્ષા(વર્ગ-૧,૨ અને ૩)ની પૂર્વતૈયારી માટે તાલીમ લેનાર બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના તાલીમાર્થીઓને કોઇ પણ એક પરીક્ષાની તૈયારી માટે ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રમ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે)
2. બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનિયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE), ગુજર્કેટ(GUJCET), નીટ(NEET) માટે તૈયારી માટે ધોરણ-૧૦માં ૭૦ ટકા કે તેથી વધું હોય તેવા વિધાર્થીઓ માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોંચીંગ મેળવતા વિધાર્થીદીઠ વાર્ષિક રૂ.૨૦,૦૦૦/- કોચિંગ સહાય. (સહાયની સ્ક્રમ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફ્રી એ બે પૈકી જે ઓછું હોય તે)
૩. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અને સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા તેમજ કોઇ પણ સમાજ ટ્રસ્ટ, સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-૯ થી ૧૨ની કન્યાઓને ભૌજન બીલ સહાય પેટે ૧૦ માસ માટે માસિક રૂ.૧૫૦૦.૦૦ લેખે વિદ્યાર્થી દીઠ રૂ.૧૫,૦૦૦ સહાય (સહાયની રકમ રૂ.૧૫,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી કી એ બે પૈકી જે ઓછું હોય તે)
૪, કોંચીંગ કલાસમાં ભણતા બિન અનામત વર્ગના ધોરણ-૧૧ અને ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ કે જેઓને ધોરણ-૧૦માં ૭ ટકા કે તેથી વધું હોય તેવા વિધાર્થીઓને દરેક વર્ષમાં એક જ વાર વાર્ષિક રૂ.૧૫૦૦૦/- કોચીંગ સહાય. (સહાયની રકમ રૂ.૧૫,૦૦૦/ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે)
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ/તાલીમાર્થીઓ https://enama]kalyan.gujarat.gov.in) પોર્ટલ પર આનુષાંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ બિડાણ કરી સંબંધિત જિલ્લાના નિયામકશ્રી કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરીએ દિન-૩૦માં જમા કરાવવાની રહેશે.
અરજી ફોર્મ ભરતી સમયે કોચીંગ ચાલુ હોવું જોઈએ. ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજુરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઇ લાભાર્થીઓને નિયમોનુસાર સહાય ચૂકવવામાં આવશે. સહાય મેળવવા માટેની જોગવાય નિગમની વેબસાઇટ (www.quede gujarat.gov.in) પર ઉપલબ્ધ છે.
ખાસ નોંધ : ઓન લાઇન અરજી કર્યા બાદ દિન-૩૦ માં જિલ્લા કક્ષાએ હાર્ડકોપી જમા ના કરાવેલ તાલીમાર્થી/વિદ્યાર્થીની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
માહિતી/૦૮૨/૨૦૨૫૨૬
મેનેજિંગ ડિરેક્ટર
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર
#internship #pminternship #intern #job #career #hiring #internshipprogram #internships #jobsearch #education #jobs #internshipopportunity #training #resume #volunteer #interview #college #interns #students #opportunity #recruitment #student
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_
@PMOIndia @narendramodi
#icanhow #KidsVedicMaths #TutorsPost #tutorpost #paxiseva #PaxiSevaParivar
#RpgtParivar
#rajjeshshyani
#rajjeshpatel
#rajjeshonyt
#rajjeshonfb
#rajjeshoninsta
#rajjeshonx
#fingermaths
#fingerabacus
#hssf #imctf #Bvp #BvpGujarat

Comments