🏰 Std 10 SS Ch 6: Sanskrutik Varsana Sthalo
ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો - IMP MCQ ક્વિઝ
🎯 આ પ્રકરણમાં આપણે શું શીખીશું?
- ગુફા સ્થાપત્ય: અજંતા, ઈલોરા અને એલિફન્ટાની ગુફાઓની ભવ્યતા.
- મંદિર સ્થાપત્ય: કોણાર્કનું સૂર્યમંદિર, બૃહદેશ્વર અને ખજુરાહોના મંદિરો.
- મુગલકાલીન સ્થાપત્ય: તાજમહેલ, લાલ કિલ્લો અને હુમાયુનો મકબરો.
- ગુજરાતનો વારસો: રાણીની વાવ, ચાંપાનેર અને અમદાવાદના ઐતિહાસિક સ્થળો.
SS Ch 6 - Master Quiz
ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો (24 IMP MCQ)
Tamaro Final Score
📌 આ પ્રકરણમાં આપણે શું શીખ્યા?
આપણે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવ્યો. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતના મંદિરો, ગુફાઓ અને મુગલ સ્થાપત્યોએ ભારતને વિશ્વમાં કેવી રીતે ગૌરવ અપાવ્યું છે તે સમજ્યા. ખાસ કરીને ગુજરાતના ચાંપાનેર, અમદાવાદ અને રાણીની વાવ જેવા સ્થળોનું મહત્વ અને તેમની વિશેષતાઓ વિશે જાણકારી મેળવી.
📢 વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે મુલાકાત લો: I Can How

0 Comments