🛡️ Std 10 SS Ch 7: Apana Varsanu Jatan
આપણા વારસાનું જતન - IMP MCQ ક્વિઝ
🎯 આ પ્રકરણમાં આપણે શું શીખીશું?
- વારસાનું જતન: આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવાની જરૂરિયાત.
- બંધારણીય ફરજો: કલમ ૫૧ (ક) મુજબ નાગરિકની વારસા પ્રત્યેની જવાબદારીઓ.
- પર્યટન ઉદ્યોગ: પ્રવાસનથી થતા આર્થિક લાભ અને વારસાના સ્થળોની સુરક્ષા.
- સંગ્રહાલયો: ભારતના મુખ્ય સંગ્રહાલયો (Museums) અને તેમની ભૂમિકા.
SS Ch 7 - Master Quiz
આપણા વારસાનું જતન (24 IMP MCQ)
Tamaro Final Score
📌 આ પ્રકરણમાં આપણે શું શીખ્યા?
આપણે સમજ્યા કે ભારતનો વારસો માત્ર પથ્થરો કે ઈમારતો નથી, પણ આપણી ઓળખ છે. વારસાના જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયદાઓ, પુરાતત્વ ખાતાની ભૂમિકા અને વન્યજીવ સંરક્ષણ બોર્ડના મહત્વ વિશે જાણકારી મેળવી. સૌથી મહત્વનું એ કે વારસાનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક અને બંધારણીય ફરજ છે.
📢 વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે મુલાકાત લો: I Can How

0 Comments