GSEB Std 10 English: Section C Score Booster 🚀
Ab Grammar me full marks lana hua asaan! 🎯
Most IMP Functions, Vocabulary aur Nearest Meaning ki Complete Guide by Rajesh Shyani Patel Group Tuition.
ધોરણ 10 અંગ્રેજી Section C: ગ્રામર વિભાગમાં પૂરેપૂરા ગુણ મેળવવાની માર્ગદર્શિકા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવામાં આવતી ધોરણ 10 ની અંગ્રેજી (Second Language) ની પરીક્ષામાં Section C એ સૌથી મહત્વનો અને સ્કોરિંગ વિભાગ માનવામાં આવે છે. આ વિભાગ મુખ્યત્વે વ્યાકરણ (Grammar) પર આધારિત છે, જે કુલ 15 ગુણનો હોય છે. નીચે આપેલી ક્વિઝ રમીને તમે તમારી તૈયારી ચકાસી શકો છો.
English Section C - Master Quiz
ધોરણ 10 અંગ્રેજી (SL) - 50 Most IMP Questions
🌟 ખાસ નોંધ: આખી ક્વિઝ પૂરી કર્યા પછી તમને બધા જ 50 પ્રશ્નો અને તેના સાચા જવાબો સાથેની PDF ફાઇલ ડાઉનલોડ કરવા મળશે! તો ક્વિઝ છેલ્લે સુધી જરૂર રમજો.
🎯
તમારો ફાઇનલ સ્કોર
0 / 50
અપડેટ મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવો:
English Section C - Master Quiz (PART 2)
Vadhu 50 IMP Prashnoni Practice
🌟 Khas Nondh: Aa Part 2 ni quiz puri karya pachi tamne aa 50 prashno ane tena sacha javabo satheni PDF file download karva malse!

0 Comments