વધુ જાણકારી માટે અધિકૃત વેબસાઈટ કે અધિકૃત સૂચના કે અધિકૃત જાહેરાત જુવો અને પછી અરજી કરો. અમે માત્ર જાણકારી આપીએ છીએ.
Training program for Women : 1 month course for women organized by CRC Training Scheme run by People Tree Foundation is completely free.
+++++++++++++
++++++++++++
Training program for Women : 1 month course for women organized by CRC Training Scheme run by People Tree Foundation is completely free.
+++++++
++++++
++++++
++++++
*RSETI* સુરેન્દ્રનગર ખાતે *તા. ૦૮/૦૪/૨૦૨૫* નાં રોજથી *બ્યુટી પાર્લર* અને *સીવણ* ની તાલીમ શરૂ થઇ છે તો આપના તાલુકામાંથી જોઈ કોઈ સખી મંડળની બહેન કે તેના પરિવાર(રેશન કાર્ડ)ની કોઈ અન્ય મહિલા સભ્ય જો આ તાલીમમાં જોડાવવા માંગતા હોય તો વહેલા માં વહેલી તકે નીચેના નંબરમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી નાખે. *તાલીમની દરેક બેચમાં ૩૫ સભ્યોની મહત્તમ મર્યાદા હોય તો વહેલા તે પહેલાના ધોરણે પસંદગી કરવામાં આવશે* માટે તાલીમ લેવા ઈચ્છુક બહેનોએ પોતાનું રજીસ્ટ્રેશન નીચેના નંબર માં આજે જ કરાવી નાખાવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી..
*કલ્પેશભાઈ : ૯૭૨૩૧ ૫૨૭૨૨*
*ચિરાગભાઈ : ૭૩૮૩૮ ૫૯૩૯૩*
પીપલ ટ્રી ફાઉન્ડેશન દ્વારા સંચાલીત CRC તાલીમ યોજના દ્વારા આયોજિત - મહિલાઓ માટે ૧ મહિના સમયગાળાનો કોર્ષ તદ્દન મફત
કોર્ષનું નામ:
જનરલ ડ્યૂટી આસિસ્ટન્સ (આરોગ્ય સંભાળ)
તાલીમ કોર્ષ કોર્ષનો સમયગાળો :
૧ માસ (રહેવા-જમવા ફ્રી સાથે)
કોર્ષની ફી :
નિ: શૂલ્ક ( રહેવા-જમવા ફ્રી સાથે)
કોર્ષ શરૂ થનાર તારીખ-વાર-સમય :
૨૮/૦૩/૨૦૨૫ ને શુક્રવારે સવારે ૧૦:૦૦ કલાક થી શરૂ થશે...
કોર્ષ / તાલીમનું સ્થળ :
વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ,
નીચેના માળે, નાથા વોરાની શેરી, ધોળીપોળ -વઢવાણ. જિ. સુરેન્દ્રનગર
કોર્ષ/તાલીમની માટેની લાયકાત અને દસ્તાવેજ :
૧. ધો. ૧૦ પાસ
૨. વય મર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ
૩. પાસપોર્ટ સાઇઝનાં ૪ ફોટા
૪. આધાર કાર્ડ
૫. રેશનકાર્ડ
૬. જાતિનું પ્રમાણપત્ર
૭. બેંક પાસબુકની પ્રથમ પાનની ઝેરોક્ષ
કોર્ષ/તાલીમની માટેની વિશેષતા :
૧. મફત તાલીમ
૨. અનુભવી ટ્રેનર્સ દ્વારા તાલીમ
૩. તાલીમ નું પ્રમાણપત્ર
૪. તાલીમ દરમિયાન રહેવા – જવાનું ફ્રી
૫. તાલીમ સાથે કોમ્પ્યુટર અને કોમ્યુનીકેશન સ્કીલ
વહેલા એ પહેલાનાં ધોરણે પવેશ મળશે.
આજે તાલીમ કેન્દ્રનો સંપર્ક કરો.
>> સંપર્ક નંબર - 70166 78953
>> તાલીમ બાદ નોકરીની સહાય
>> તાલીમમાં ગુજરાતનાં કોઇપણ કેટેગરીનાં કોઇપણ વિસ્તારનાં બહેનો લઇ શકશે.
સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ સાંભળવા માટે આ QR કોડ સ્કેન કરો.
#yojana #sarkariyojana #rojgar #scheme #narendramodi #governmentscheme #governmentyojana #sarkarischeme #yojanasarkar #pmmodiyojana #pradhanmantri
@VSKBharat @vskgujarat @VHPDigital @SanatanTalks @HinduDharma_
@PMOIndia @narendramodi
#icanhow #KidsVedicMaths #TutorsPost #tutorpost #paxiseva #PaxiSevaParivar
#RpgtParivar
#rajjeshshyani
#rajjeshpatel
#rajjeshonyt
#rajjeshonfb
#rajjeshoninsta
#rajjeshonx
#fingermaths
#fingerabacus
#hssf #imctf #Bvp #BvpGujarat