108 Ambulance Bharti 2026 Gujarat | GVK EMRI Walk In Interview
![]() |
| GVK EMRI Green Health Services dwara 108 emergency services ke liye direct walk-in interview ki announcement. |
GVK EMRI Green Health Services Recruitment: 108 Job Vacancy aur Direct Interview ki puri jaankari
## **GVK EMRI 108 Recruitment 2026 aur Sevaon ki Puri Jankari**
Gujarat ke yuvaon ke liye **Government Job Vacancy 2026** ka ek behtareen mauka samne aaya hai. GVK EMRI dwara chalayi ja rahi 108 seva mein **Ambulance Service Recruitment** ki prakriya shuru ho chuki hai. Agar aap medical field mein apna career banana chahte hain, toh ye **Medical Field Job Vacancy** aapke liye sunehra avsar hai. Isme vishesh karke **Emergency Medical Technician (EMT) Job** aur **Driver Job Vacancy Gujarat** ke liye bade paimane par walk-in interviews rakhe gaye hain. **Healthcare Jobs in Gujarat** ki talash kar rahe candidates ke liye ye ek sthir aur izzat-wali naukri hai jisme aap logo ki jaan bacha kar samaj seva bhi kar sakte hain.
### **🚑 1. Medical Emergency Services (Sabse Main Seva)**
### **🤰 2. Maternal and Child Health (Maternity Seva)**
### **👮 3. Integrated Police and Fire Services**
### **🚐 4. Types of Ambulances and Equipment**
### **👨⚕️ 5. Trained Manpower: EMT aur Pilots**
### **📍 6. High-Tech Call Center aur GPS Tracking**
### **🌪️ 8. Disaster Management**
## **🔥 GVK EMRI 108 Direct Recruitment: Golden Opportunity 2026**
GVK EMRI Green Health Services (108/102 Ambulance Service) દ્વારા વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 ઇન્ટરવ્યૂ વિગતો
તારીખ: 29-06-2026
સમય: સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી
તારીખ: 29-06-2026
સમય: સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી
💼 ભરતી માટેની જગ્યાઓ
| જગ્યા | માસિક CTC પગાર | લાયકાત |
|---|---|---|
| લેબ ટેકનિશિયન | ₹31,518/- | 10 પાસ + DMLT, 12 પાસ + DMLT અથવા Graduate + DMLT |
| લેબર કાઉન્સેલર | ₹31,518/- | BSW/MSW, B.A. Psychology અથવા M.A. Psychology |
| પેરામેડિક | ₹31,518/- | B.Sc, ANM, GNM અથવા HAT |
📌 અન્ય શરતો
અનુભવી તેમજ બિનઅનુભવી બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
હેવી ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ઉમેદવાર ગુજરાતમાં કોઈપણ સ્થળે કામ કરવા તૈયાર હોવા જોઈએ.
અનુભવી તેમજ બિનઅનુભવી બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
હેવી ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ઉમેદવાર ગુજરાતમાં કોઈપણ સ્થળે કામ કરવા તૈયાર હોવા જોઈએ.
📍 ઇન્ટરવ્યૂ સ્થળો
🔥 See this also for more news about Government Job, Education Post, Scholarship Post https://icanhow.blogspot.com/p/sabhi-important-links-ek-hi-jagah-par.html
અમદાવાદ
GVK EMRI Green Health Services, 108 Emergency Management Center, નરોડા-કઠવાડા રોડ, અમદાવાદ.
GVK EMRI Green Health Services, 108 Emergency Management Center, નરોડા-કઠવાડા રોડ, અમદાવાદ.
દાહોદ
108 ઓફિસ, ટેકનિકલ સ્કૂલ, સિવિલ હોસ્પિટલ, દાહોદ.
108 ઓફિસ, ટેકનિકલ સ્કૂલ, સિવિલ હોસ્પિટલ, દાહોદ.
સુરત
108 એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત.
108 એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત.
ભાવનગર
જનરલ હોસ્પિટલ કેમ્પસ, પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નજીક, ભાવનગર.
જનરલ હોસ્પિટલ કેમ્પસ, પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નજીક, ભાવનગર.
વલસાડ
108 ઓફિસ, બ્લોક-2 ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ.
108 ઓફિસ, બ્લોક-2 ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ.
નર્મદા (રાજપીપળા)
જિલ્લા સેવા સદન, રાજપીપળા, ગાંધીચોક પાસે, નર્મદા.
જિલ્લા સેવા સદન, રાજપીપળા, ગાંધીચોક પાસે, નર્મદા.
તાપી
108 ઓફિસ, બ્લોક-10, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ, તાપી.
108 ઓફિસ, બ્લોક-10, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ, તાપી.
અમરેલી
108 ઓફિસ, સિવિલ હોસ્પિટલ, અમરેલી.
108 ઓફિસ, સિવિલ હોસ્પિટલ, અમરેલી.
જામનગર
108 એમ્બ્યુલન્સ, પંચ હાટડી, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર.
108 એમ્બ્યુલન્સ, પંચ હાટડી, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર.
જૂનાગઢ
108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ.
108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ.
સુરેન્દ્રનગર
108 ઓફિસ, DRDA ભવન, ગ્રામ વિકાસ ભવન, કલેક્ટર ઓફિસની બાજુમાં, જવાહર મેદાન રોડ, સુરેન્દ્રનગર.
108 ઓફિસ, DRDA ભવન, ગ્રામ વિકાસ ભવન, કલેક્ટર ઓફિસની બાજુમાં, જવાહર મેદાન રોડ, સુરેન્દ્રનગર.
પોરબંદર
શ્રી રામદેવપીર મંદિર, ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ, બસ સ્ટેશન પાસે, પોરબંદર.
શ્રી રામદેવપીર મંદિર, ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ, બસ સ્ટેશન પાસે, પોરબંદર.
ભુજ-કચ્છ
108 ઓફિસ, જી.કે. જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ-કચ્છ.
108 ઓફિસ, જી.કે. જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ-કચ્છ.
Read This also about Scholarship - shishyvruti શિષ્યવૃત્તિ gujarat-government-scholarship
📞 વધુ માહિતી માટે સંપર્ક
079-22814896
9099476108
079-22814896
9099476108
જરૂરી દસ્તાવેજો
મહત્વપૂર્ણ સૂચના
આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી. નિર્ધારિત તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સીધા વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. ભરતી સંબંધિત કોઈપણ ફેરફાર અથવા નવી માહિતી માટે સંસ્થાની અધિકૃત જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે.