📖 Std 10 SS Ch 4: Bharat No Sahityik Varso
સવાલ વાંચવા માટે ૩ સેકન્ડનો સમય મળશે! ⏳
🎯 આ પ્રકરણમાં આપણે શું શીખીશું?
આ પ્રકરણમાં આપણે પ્રાચીન લિપિઓ, વેદો, રામાયણ-મહાભારત, બૌદ્ધ સાહિત્ય અને નાલંદા-તક્ષશિલા જેવી મહાન વિદ્યાપીઠો વિશે શીખીશું.
🎯 આ પ્રકરણમાં આપણે શું શીખીશું?
- વેદો અને ઉપનિષદો: ઋગ્વેદથી લઈને ગહન ચિંતન ધરાવતા ઉપનિષદોનો પરિચય.
- મહાકાવ્યો: રામાયણ અને મહાભારતની અમર ગાથાઓ.
- બૌદ્ધ અને જૈન સાહિત્ય: ત્રિપીટક અને આગમ ગ્રંથો વિશેની માહિતી.
- મધ્યકાલીન સાહિત્ય: અમીર ખુસરો, મુગલ સાહિત્ય અને પ્રાદેશિક ભાષાઓનો વિકાસ.
- વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠો: નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને કાશી વિદ્યાપીઠોનો ઈતિહાસ.
પ્રકરણ 4: સાહિત્યિક વારસો
સવાલ વાંચો... ૩
લોડ થઈ રહ્યું છે...
પરિણામ
0
📌 સારાંશ: આ પ્રકરણમાં આપણે ભારતના ભવ્ય સાહિત્યિક વારસા અને પ્રાચીન વિશ્વવિદ્યાલયો વિશે ઊંડાણપૂર્વક સમજ્યા.
📌 આ પ્રકરણમાં આપણે શું શીખ્યા?
આપણે ભારતના સમૃદ્ધ સાહિત્યિક વારસાનો પરિચય મેળવ્યો. સંસ્કૃત સાહિત્યથી લઈને દ્રવિડ કુળની ભાષાઓ અને મધ્યકાલીન સમયના ફારસી-હિન્દી સાહિત્યના મહત્વના ગ્રંથો વિશે જાણકારી મેળવી. ખાસ કરીને નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોએ ભારતને વિશ્વમાં કેવી રીતે ગૌરવ અપાવ્યું તે સમજ્યા.
0 Comments