Type Here to Get Search Results !

my work job study from home

0

દરેક પોસ્ટ અંત સુધી જરૂર વાંચો, અમે માત્ર જાણકારી સમાચાર આપીએ છીએ.
Every post needs to be read till the end, we only give information news.

શિક્ષણ મેળવ્યા પછી નોકરી કે વ્યવસાય કરવો એ પ્રાથમિક જરૂરીયાત છે. નોકરી એ ઘરેથી કરી શકાય તેવી વ્યવસ્થા કોરોના કાળમાં સમજણ આવતા કેટલીય કંપની હવે વર્ક ફ્રોમ હોમ કે જોબ ફ્રોમ હોમ તેમજ હવે તો સ્ટડી ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દીધું છે. અહીં આપણે my work job study from home વિશે જાણીશું.
આ માહિતી તમારા તમામ ગ્રુપમાં જરૂર મોકલો.

Getting a job or business after getting education is a primary requirement. Realizing that work can be done from home during the Corona period, many companies have started providing work from home or job from home and now study from home. Here we will know about my work job study from home.


Send this information to all your groups.


> અરજી કરવાની રીત :: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે આપવી અથવા વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરી શકાય છે. અરજી કેવી રીતે કરવાની છે તે માટેની વિગત અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત / અધિકૃત વેબસાઈટ જુવો.

> ખાસ નોંધ :: અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના / અધિકૃત જાહેરાત /અધિકૃત વેબસાઈટ વાંચો.

TCS મેગા હાયરિંગ વર્ક ફ્રોમ હોમ રિક્રુટમેન્ટ 2023

સંસ્થા :: ટાટા કન્સલ્ટન્સી સર્વિસે 

પોસ્ટનું નામ :: વિવિધ

કુલ જગ્યા :: આશરે 1,00,000

અરજી કરવાની છેલ્લી તારીખ :: 15 July 2023

પસંદગી પ્રક્રિયા :: ઈન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણી

નોકરી સ્થળ :: સમગ્ર ભારત

સતાવાર  વેબસાઇટ :: www.TataConsultancyServices.com

ઉંમર મર્યાદા :: ઉંમર માટે સતાવાર સૂચના જુવો.

શૈક્ષણિક લાયકાત :: સતાવાર સૂચના જુવો.

અરજી કરવાની રીત ::  ઓનલાઇન 

અરજી ફોર્મ કેવી રીતે ભરશો? :: સતાવાર વેબસાઈટની મુલાકાત લો. સૂચના મુજબ આગળ કાર્યવાહી કરો.

વધુ વિગત અને અરજી માટે અહી ક્લિક કરો.

***

Work from Homeની અન્ય વધુ એક લીંક

***

રાજસ્થાન માં રહેતી મહિલાઓ માટે 

વર્ક ફ્રોમ હોમ ની ઉત્તમ તક ::

કોણ અરજી કરી શકે ? :: લઘુતમ લાયકાત 10, 12 પાસ

અરજી કરવાની રીત :: ઓન  લાઇન

અરજી ની સંખ્યા :: આશરે 20,000

અધિકૃત વેબસાઈટ ::

https://mahilawfh.rajasthan.gov.in/

***

સ્ક્રીન શોટ સૌજન્ય અને આભાર ::

learning.tcsionhub.in







#icanhow #tutorspost #RpgtParivar

#rpgtparivar #icanhow.blogspot.com

#tutorspost.blogspot.com

#icanhowdotblogspotdotcom

#tutorspostdotblogspotdotcom

#workfromhome  #wfh  #entrepreneur #stayathome  #stayhome  #money #staysafe #work #onlinebusiness  #socialdistancing #makemoneyonline #digitalmarketing #homeoffice #networkmarketing #smallbusiness #marketing  #financialfreedom #workfromhomelife #businessowner #affiliatemarketing  #makemoney 

 


Our blog is updated regularly. Become a follower. #icanhow #RpgtParivar #tutorspost

Post a Comment

0 Comments