Type Here to Get Search Results !

Sarkari Sahay Yojana In Gujarat By Government

0
સૌજન્ય :: ગુજરાત સરકાર અને અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in

Courtesy :: Government of Gujarat and Official Website https://ikhedut.gujarat.gov.in


અહી પોસ્ટ કરવામાં આવેલી માહિતીની ચકાસણી  અધિકૃત જાહેરાત / અધિકૃત સૂચના / અધિકૃત વેબસાઈટ પરથી કરવી જરૂરી છે. માહિતીની અધિકૃત ખરાઈ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે.

The information posted here should be verified from the official advertisement / official notification / official website.  Application should be made only after official verification of information.


આ માહિતી અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in પરથી લેવામાં આવી છે.

This information is taken from the official website https://ikhedut.gujarat.gov.in.

ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના.

New scheme to provide financial help in purchase of solar power units/kits for constructing solar fencing around farm.


૧) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય યોજનામાં આઇ- ખેડુત પોર્ટલ પર જિલ્લા વાર લક્ષાંક મુજબ અરજીઓ મળતા નીચે મુજબના જિલ્લાઓમાં અરજીઓ સ્વીકારવાનુ બંધ કરેલ છે. 

1) In the financial help scheme for purchase of solar power units/kits, applications have been stopped in the following districts where the applications are received district wise on the I-Khedut portal.

૧. બનાસકાંઠા 
૨. ભાવનગર 
૩. અમરેલી 
૪.જામનગર 
૫.જુનાગઢ 
૬. ગીર સોમનાથ 
૭. મોરબી 
૮. રાજકોટ 
૯. સુરેંદ્રનગર 
૧૦. બોટાદ 
૧૧. છોટાઉદેપુર 
૧૨. નર્મદા 
૧૩. પોંરબંદર 
૧૪. સાબરકાઠા 
૧૫. ડાંગ 
૧૬. પાટણ 
૧૭. ભરુચ 
૧૮. દાહોદ 
૧૯. કચ્છ 
૨૦. અરવલ્લી 
૨૧. દેવભુમી દ્વારકા 
૨૨. પંચમહાલ 
૨૩. મહિસાગર 
૨૪. વડોદરા 
૨૫. સુરત 

 1. Banaskantha

 2. Bhavnagar

 3. Amareli

 4. Jamnagar

 5. Junagadh

 6. Gir Somnath

 7. Morbi

 8. Rajkot

 9. Surendranagar

 10. Botad

 11. Chotaudepur

 12. Narmada

 13. Porbandar

 14. Sabarkatha

 15. Dang

 16. Patan

 17. Bharuch

 18. Dahod

 19. Kutch

 20. Aravalli

 21. Devbhumi Dwarka

 22. Panchmahal

 23. Ocean

 24. Vadodara

 25. Surat

(૨) કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.

(2) Farmers who have availed the benefit for construction of barbed wire fence shall not be eligible for the benefit of this Solar Power Unit/Kit scheme.

(૩) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

(3) 50% of the total cost to the household farmer for purchase of solar power unit/kit or Rs. 15,000/- whichever is less, the assistance will be given.


(૪) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે. 

(4) Farmers will be able to purchase kits of prescribed quality from the open market on their own.

(૫) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. 

(5) Online application will be accepted on first come first serve basis within the target limit.

(૬) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.

(6) Assistance will be available once in 10 (ten) years for sadar kit.


Post a Comment

0 Comments