🚨 SMC Bharti 2026: Surat Mahanagarpalika ma Planning Assistant ni 88 Jagya Mate Online Form Kabu Bharashe? Jano Full Details.
![]() |
| SMC Recruitment 2026: Surat Mahanagarpalika ma Planning Assistant ni 88 jagya mate online form bharvani puri mahiti ane official link. |
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આજના ન્યૂઝપેપરમાં એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો સુરતમાં સરકારી નોકરી મેળવવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
ભરતીની ટૂંકી વિગત:
સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા (SMC)
જગ્યાનું નામ: પ્લાનિંગ આસિસ્ટન્ટ (Planning Assistant)
કુલ જગ્યાઓ: ૮૮
અરજીનો પ્રકાર: ઓનલાઈન (Online)
મહત્વની તારીખો (Important Dates)
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: ૦૧/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ થી)
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ સુધી)
કેટેગરી મુજબ જગ્યાઓ (Category-wise Vacancy)
| કેટેગરી | કુલ જગ્યાઓ |
| બિન અનામત (General) | ૩૪ |
| સા.શૈ.પ.વ (SEBC/OBC) | ૨૪ |
| અનુ. જાતિ (SC) | ૦૭ |
| અનુ. જન જાતિ (ST) | ૧૪ |
| આ.ન.વ (EWS) | ૦૯ |
| કુલ | ૮૮ |
(નોંધ: કુલ જગ્યાઓ પૈકી ૦૩ જગ્યાઓ દિવ્યાંગજન માટે અનામત છે.)
🎓 શૈક્ષણિક લાયકાત (Education Qualification)
📝 પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
SMC ની આ ભરતી માટે સામાન્ય રીતે OMR પદ્ધતિથી લેખિત પરીક્ષા લેવામાં આવે છે. જેમાં નીચે મુજબના વિષયોનો સમાવેશ થઈ શકે છે:
ટેકનિકલ વિષયો (Technical Subjects): ૫૦% થી ૬૦% ગુણ
Town Planning & City Planning
Building Materials & Construction
Surveying & Leveling
Structural Engineering Basics
Urban Design & Housing
જનરલ નોલેજ (General Knowledge): ૧૦% થી ૧૫% ગુણ
ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ
વર્તમાન પ્રવાહો (Current Affairs)
સુરત શહેર વિશેની પાયાની માહિતી
ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય: ૧૦% ગુણ
અંગ્રેજી વ્યાકરણ: ૧૦% ગુણ
તાર્કિક કસોટી (Reasoning & Maths): ૫% થી ૧૦% ગુણ
📚 તૈયારી માટેની ટિપ્સ (Preparation Tips)
SMC Old Papers: અગાઉ લેવાયેલી પ્લાનિંગ આસિસ્ટન્ટ કે સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષાના પેપર્સ સોલ્વ કરો.
Town Planning Acts: ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ (GTPUD Act, 1976) વિશે ખાસ વાંચવું.
Surat City Website: સુરત મહાનગરપાલિકાની કામગીરી અને વિવિધ પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવો.
કેવી રીતે અરજી કરવી? (How to Apply)
૧. સૌથી પહેલા સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.suratmunicipal.gov.in પર જાઓ.
૨. 'Recruitment' સેક્શનમાં જઈને 'Planning Assistant' ની જાહેરાત પર ક્લિક કરો.
૩. તમામ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
૪. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખો.
૬. હેલ્પલાઇન નંબર
કોઈપણ મુશ્કેલી માટે તમે SMC ના રિક્રુટમેન્ટ વિભાગનો સંપર્ક કરી શકો છો: ૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬.
| Vigat (Details) | Mahiti (Information) |
|---|---|
| Sanstha nu Naam | Surat Mahanagarpalika (SMC) |
| Post nu Naam | Planning Assistant |
| Total Jagya | 88 Vacancies |
| Education | BE Civil / B.Arch Degree |
| Form Start Date | 01/04/2026 |
| Last Date | 15/04/2026 |
| Official Website | suratmunicipal.gov.in |
(નોંધ: ફોર્મ ભરવાની શરૂઆત 01/04/2026 થી થશે)
📢 આવી જ નવી ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સરકારી યોજના, વર્ક ફ્રોમ હોમ, શીખો અને કમાવો અને અન્ય ઉપયોગી માહિતી
સૌથી પહેલા WhatsApp પર મેળવો!
📥 Download Notification (PDF)
(Note: Form bharta pehla notification jarur vanchi levo.)
*નોંધ: ગ્રુપ ફૂલ થાય તે પહેલા આજે જ જોડાઈ જાવ.

0 Comments